બેટી બચાવો બેટી પઢાવો”ની “ ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ” સમિતિની સમીક્ષા બેઠક યોજાશે

આજે બેટી બચાવો બેટી પઢાવોની ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ સમિતિની સમીક્ષા બેઠક યોજાશે

રાજપીપલા, બુધવાર: નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલના અધ્યક્ષપદે તા. ૨૨ મી ઓગષ્ટ, ૨૦૧૯ ને ગુરૂવારના રોજ રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે બપોરે ૧૨:30 કલાકે બેટી બચાવો બેટી પઢાવો યોજનાના અસરકારક અમલીકરણ અને સમીક્ષા સંદર્ભે ડિસ્ટીક ટાસ્ક ફોર્સ સમિતીની ત્રિમાસિક બેઠક યોજાનાર છે, જેમાં સંબધકર્તા તમામને ઉપસ્થિત રહેવા પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઇ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત-નર્મદા તરફથી જણાવાયું છે

Translate »
%d bloggers like this: