બોટાદ જિલ્લાના બરવાળા ગામે વરસાદ પડતા પાકમાં નુકસાન થવાની શક્યતા

👉🏻બ્રૅકિંગ ન્યુઝ બરવાળા
તારીખ:-02/11/2019

બોટાદ જિલ્લાના બરવાળા ગામે કલાકે 10:15 સમય ગાળા દરમિયાન વરસાદનું ઝાપટું

બરવાળા વિસ્તારમાં વરસાદ પડતા પાકને ભારે નુકશાન થવાની શક્યતા અને હજી ભારે વરસાદ પડે તેવી શક્યતા

લાઈવ ક્રાઇમ ન્યુઝ
રિપોર્ટર ગોરાહવા ઉમેશ

Translate »
%d bloggers like this: