શતાબ્દી મહામહોત્સવ કથાપ્રારંભ તારીખ:-29/10/2019 કથા પૃર્ણહૂતી તારીખ:-04/11/2019

બરવાળા બ્રૅકિંગ ન્યુઝ
30/10/2019

શતાબ્દી મહામહોત્સવ કથાપ્રારંભ તારીખ:-29/10/2019 કથા પૃર્ણહૂતી તારીખ:-04/11/2019
સર્વ ધર્મપ્રેમી ભાવિક ભક્તજનોને જાણવાનું કે અખિલ બ્રહ્માંડનાયક પરમ બ્રહ્મ પરમાત્માની અસીમ કૃપાથી અને શ્રી લક્ષ્મણજી મહારાજની પ્રેણાથી !! શતાબ્દી મહામહોત્સવ !!

જગતગુરુ શ્રીસ્વામી રામનરેશાચાર્યજી મહારાજના સાનિધ્ય અને માર્ગદર્શન સાથે આયોજન રાખવામાં આવ્યુંછે શતવર્ષ ( સો વર્ષ ) નું આયુ આરોગ્ય સાથે શ્રી સદ્ ગુરુદેવ ભગવાનનું સન્મુખ સાનિધ્ય મળ્યુંછે હેતથી પધારો ઉલ્લાસ આનંદ થી ઉજવીએ સહપરિવાર તથા મિત્રમંડળ સાથે આપ સર્વ ને ભવ્ય મહોત્સવનો લાભ લેવા અમારું ભાવભયું હાર્દિક આમંત્રણ છે.
કથા સ્થળ :- બરવાળા (દરબાર ગઢ)

લાઈવ ક્રાઇમ ન્યુઝ

Translate »
%d bloggers like this: