સાહેબ શ્રી ને જણાવાનુંકે pgvcl ગુજરાત વિઘુત બોર્ડ ના ક્રમ ચારી વીજળી અધિનિયમ 2003ની કલમ 126 નો ઉપયોગક પોતાનો ટાર્ગેટ બનાવામાં અને નિર્દોષને શિકાર બનાવામાં 126 કલમનો ઉપયોગક કરવામાં આવેશે

લાઈવ ક્રાઇમ ન્યૂઝ બરવાળા
22/09/2019

સાહેબ શ્રી ને જણાવાનુંકે pgvcl ગુજરાત વિઘુત બોર્ડ ના ક્રમચારી વીજળી અધિનિયમ 2003ની કલમ 126 નો ઉપયોગક પોતાનો ટાર્ગેટ બનાવામાં અને નિર્દોષને શિકાર બનાવામાં 126 કલમનો ઉપયોગક કરવામાં આવેશે

તા:-13/09/2019 ના રોજ pgvcl ગુજરાત વિઘુત બોર્ડ ના ક્રમચારી સવારના 7:00કલાકે આવેલા અને કહેવા લાગેલ કે તમારું લાઈટ બિલ દેખાડો દેખાડીય પછી તમારું લાઈટ બિલ કેમ ઓછું આવેછે તમોયે વપરાશ વધારવાની જરૂર છે તેવું કહેતા 2000/-હાજર રૂપિયાની માંગણી કરી ન આપતાં અંકે રૂપિયા 19316.55/-નો દંડ આપવા આવીયો

જે જગીયાએ તેમની ફરજ બજાવાની હોય જ્યાં વીજળી ચોરી થતી હોય તેના બદલે જે વ્યક્તિ ગાંધી વાદી છે અને બીન જરૂરી વપરાશ નથી કરતા તેવા વ્યક્તિને ગુજરાત વિઘુત બોર્ડ ના ક્રમચારી વીજળી અધિનિયમ 2003ની કલમ 126 નો ઉપયોગક પોતાનો ટાર્ગેટ બનાવા દંડ આપેછે

અમોએ અતિયારે અંકે રૂપિયા 2000/-pgvcl ગુજરાત વિઘુત બોર્ડ માં ભરપાઈ કારિયા છે એ માટે કે ત્યાંથી કહેલ કે દંડ એકવાર અપીયા પછી ભરપાઈ કરવો પડશે નઈ ભરપાઈ કરોતો તમારૂં મીટર કાપી નાખવામાં આવશે

Add

Translate »
%d bloggers like this: