બરવાળા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પંચાયતી રાજ અંગે નો વર્કશોપ યોજાયો

બરવાળા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પંચાયતી રાજ અંગે નો વર્કશોપ યોજાયો


બરવાળા તાલુકા હેલ્થ ઓફિસર ડો એસ એસ પ્રસાદ અને જિલ્લા ક્ષય અધિકારી ડો વિજય પ્રજાપતિ સાહેબ, ડો વિપુલ ચાસીયા સાહેબ એ તમામ સરપંચો, નગર પાલિકા ના પ્રમુખ શ્રી પ્રતાપ સંઞ બારડ, ડેલીઞેટ, તાલુકા પંચાયતના પદાધિકારીઓ ને ટીબી રોગ ના લક્ષણો સમજાવયા અને ટીબી નું નિદાન અને સારવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્રમાં મફત મા થાય છે તેવી સમજણ આપતો વર્કશોપ યોજાયો બરવાળા એસટિએસ સંજય ભાઇ રામદેવ, વિમલ ભાઇ વસાણી, આર બી એસ કે ની ટીમે હાજરી આપી.

Translate »
%d bloggers like this: