પોતાનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય તે માટે તેવો કર્મચારીઓ નિર્દોષને શિકાર બનાવેશે

બરવાળા બ્રૅકિંગ ન્યુઝ

બોટાદ જિલ્લના બરવાળા ગામે તા. 13/09/2019 ના રોજ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ના કર્મચારી ચેકિંગ માં નીકળેલ ચેકિંગ દરમિયાન કહેલ કે લાઈટ બિલ દેખાડો લાઈટ બિલ દેખાડી યા પછી

પશ્ચિમગુજરાત વીજ કંપની લિમિટેડ ના કર્મચારી કહેલ કે તમારું લાઈટ બિલ કેમ ઓછું આવેછે ધરાના સભ્ય યે કહેલ કે જે અમો વપરાશ કરીયે છીએ એ પ્રમાણે 1500રૂપિયા 2000હજાર લાઈટ બિલ આવેછે તે ચર્ચા પછી દસ દિવસ પછી અંકે રૂપિયા 16646.94/-ભરપાઈ બાબતની નોટિસ મળેલ

સાહેબ શ્રી ને જાણવાનું કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ના કર્મચારી ને જાણવાનું સંતાનો દૂર ઉપયોગ કરી પોતાનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય તે માટે તેવો કર્મચારીઓ નિર્દોષને શિકાર બનાવેશે અને વીજળી અધિનિયમ 2003 ની કલમ 126 ઉપયોગ કરી નિર્દોષને શિકાર બનાવેશે ગુજરાત વીજ કંપની લિમિટેડ ના કર્મચારી કહેલ કે તમો દંડ ભરપાઈ નહી કરો તો તમારું મીટર કાપીને લઇ જવામાં આવશે.

આ રજૂવાત શ્રી સૌરભભાઇ પટેલ ઉર્જા મંત્રી સાહેબ શ્રી લેખિક માં જાણ કરેલ છતાં આજ દિન સુધી ન્યાય મળેલ નથી

રિપોર્ટર ગોરાહવા ઉમેશ બરવાળા

Translate »
%d bloggers like this: