બોટાદ જિલ્લાના બરવાળા ગામે શ્રી રણછોડદાસજીબાપુ ચેરી ટેબલ આંખની હોસ્પિટલ માં અત્યાઘુનિક ફેકો મશીન દ્વારા ટાંકાવગરનું સારા માં સારા સોફ્ટ ફોલ્કેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામુલ્યેઓપરેશન કરવામાં આવે છે.

👉🏻બ્રેકીંગ ન્યુઝ બરવાળા

એન્કર :બોટાદ જિલ્લાના
બરવાળા ગામે શ્રી રણછોડદાસજીબાપુ ચેરી ટેબલ આંખની હોસ્પિટલ માં અત્યાઘુનિક ફેકો મશીન દ્વારા ટાંકાવગરનું સારા માં સારા સોફ્ટ ફોલ્કેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામુલ્યેઓપરેશન કરવામાં આવે છે.

વીઓ :રણછોડદાસજી બાપુ ચેરી ટેબલ આંખની હોસ્પિટલ માં અત્યાઘુનિક ફેકો મશીન દ્વારા ટાંકાવગરનું સારા માં સારા સોફ્ટ ફોલ્કેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવે છે. તે કેમ્પ નું આયોજન બોટાદ જિલ્લાના
બરવાળા ગામે તા.23.12.2019ને સોમવારે રાખેલ. 200દર્દી આવેલ તેમાંથી 24દર્દી ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇગયેલ

રણછોડદાસજી બાપુ ચેરી ટેબલ આંખની હોસ્પિટલ ની ટીમ અને
સ્થાનિક સહયોગ દેવીપૂજક ગોરાહવા ઉમેશભાઈ ભરતભાઈ
ભરતભાઈ શીવાભાઈ
કિરીટભાઈ વેલશીભાઈ
ભરવાડ મેપાભાઇ ભોપાભાઇ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવા માટે મહેનત કરવામાં આવી હતી.

રિપોર્ટર
ગોરાહવા ઉમેશ.બી
બરવાળા
મો.9054206666

Translate »
%d bloggers like this: