પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બરવાળા ના દ્વારા બરવાળા કે બી એમ ગર્લ્સ મા વિદ્યાર્થિનીઓની હિમોગ્લોબિન ની તપાસ આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવેલ

બ્રેકીંગ ન્યુઝ બરવાળા

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બરવાળા ના દ્વારા બરવાળા કે બી એમ ગર્લ્સ મા વિદ્યાર્થિનીઓની હિમોગ્લોબિન ની તપાસ આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવેલ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બરવાળા ના દ્વારા બરવાળા કે બી એમ ગર્લ્સ મા વિદ્યાર્થિનીઓની હિમોગ્લોબિન ની તપાસ આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવેલ જેથી કિશોરી ઓને એનિમિયાથી બચાવી શકાય તેમજ તેઓને જાતિયરોગ અંગેની જાણકારી આપવામાં આવેલ તથા આરોગ્ય કર્મચારી મુકેશભાઈ સોલંકીએ મેલેરીયા ડેંગ્યુ ચીકન ગુનીયા અંગેની માહિતી આપેલ

રિપોર્ટર
ગોરાહવા ઉમેશ.બી
બરવાળા

Translate »
%d bloggers like this: