બોટાદ જિલ્લા ના 102 મહેસુલ વિભાગના કર્મચારી ઓ પોતાની માંગણી શંતોષાવા હડતાલ પર ઉતરેલ તે બાબતમાં બરવાળા મામલતદાર સાહેબ શ્રી નું નિવેદન

👉🏻બ્રેકીંગ ન્યુઝ બરવાળા

બોટાદ જિલ્લા ના 102 મહેસુલ વિભાગના કર્મચારી ઓ પોતાની માંગણી શંતોષાવા હડતાલ પર ઉતરેલ તે બાબતમાં બરવાળા મામલતદાર સાહેબ શ્રી નું નિવેદન

બોટાદ જિલ્લા ના 102 મહેસુલ વિભાગના કર્મચારી ઓ પોતાની માંગણી શંતોષાવા હડતાલ પર ઉતરેલ અને કહેલ કે અમોની માંગ પુરી ન થાય ત્યાં સુધી અમો હડતાલ પર રહેશું અને અમો હડતાલ રહેવાથી મહેસુલ વિભાગની તમામ કામ ગીરી ઠપ થઈ ગયેલ છે.
તે બાબતમાં બરવાળા મામલતદાર સાહેબ શ્રી નું નિવેદન લેતા કહેલ કે બરવાળા મામલતદાર માં 6 નાયબ મામલતદાર 4 કારકુન તે હડતાળમાં સમાવેશ છે.છતાં કોઈ પણ મહેસુલ વિભાગના કામ બંધ થયેલ નથી
બરવાળા મામલતદાર કચેરીના તમામ કામો રાબેતા મુજબ ચાલુ છે.

રિપોર્ટર
ઉમેશ.બી ગોરાહવા
બરવાળા

Translate »
%d bloggers like this: