બનાસકાંઠાના અંબાજી આબુ માર્ગ પર ટ્રિપલ અકસ્માત. ટ્રાફિક થયો જામ
બનાસકાંઠાના અંબાજી આબુ માર્ગ પર ટ્રિપલ અકસ્માત. ટ્રાફિક થયો જામ.
અંબાજી આબુ માર્ગ પર ત્રીપલ અકસ્માત. અકસ્માત ને પગલે ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. પોલીસ ઘટના સ્થળે. ક્રેન વડે અકસ્માત વાળા વાહનો ખસેડવામાં આવ્યા.
જીપ મા સવાર બે લોકોને ગંભીર ઇજા. શામળાજી ઉદેપુર હાઇવે માર્ગ બંદ હોવાથી અંબાજી આબુ માર્ગ પર ભારે ટ્રાફિક જામ. 407 , જીપ અને અન્ય ગાડી નો થયો અકસ્માત. 150 થી વધુ ટ્રકો નો ટ્રાફિક જામ