વાહરા ગામ નું જય અંબે યુવા મંડળ દ્વારા ગામમાં સફાઈ અભિયાન યોજવામાં આવ્યું

વાહરા ગામ નું જય અંબે યુવા મંડળ દ્વારા ગામમાં સફાઈ અભિયાન યોજવામાં આવ્યું

આજ રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વાહરા ગામ માં સફાઈ અભિયાન ઉજવવામાં આવ્યું હતું તેમાં યુવાનો વડીલો અને નાના બાળકો તમામ મળીને વાહરા ગામ માં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું

આજુબાજુમાં જે ખાવડ ખંભાળિયા વાળા રસ્તા હતા તે પૂરવામાં આવ્યા અને જે ગામમાં જે પણ કચરો હતો તે ગામ લોકો તમામ મળીને ગામમાં એક સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું તેમાં વાહરા ગામ ના જય અંબે યુવક મંડળ દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના તમામ યુવાનો વાહરા ગામ ના સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો

 

 

Translate »
%d bloggers like this: