બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર… છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ .ચાર ઈચ દાંતીવાડા .તાલુકામાં વરસાદ

*બ્રેકિંગ….*

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર…

છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ .ચાર ઈચ દાંતીવાડા .તાલુકામાં વરસાદ

જીલ્લા ના વડગામ પાલનપુર ધાનેરા દીયોદર ડીસા કાંકરેજ અને અમીરગઢ.તાલુકા માં છેલ્લા ૨૪ કલાક માં નોંધપાત્ર વરસાદ

ખેતરો મા ભરાયા પાણી

ડીસા પંથકમાં પણ દોઢ ઈંચ વરસાદથી ઠેરઠેર પાણી પાણી

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા માઉન્ટ આબુમાં પણ ધોધમાર વરસાદ ને લઇ બનાસકાંઠા જિલ્લા માટે સારા સમાચાર

હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ

ભારે વરસાદની આગાહી ને લઇ બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ

અશોક ઠાકોર
બનાસકાંઠા

Translate »
%d bloggers like this: