અંબાજીમાં મહિલા પર વહેમ રાખી ફોન કરી ધમકી આપી મારમાર્યો અંબાજી માં પત્રકાર નિર્મલ જોષી સાથે અેક મહિલા ના આડા સબંધ નો વહેમ રાખી પરિવારે ફોન કરી મહીલા ને આપી રહ્યા હતા ધમકી.

બનાસકાંઠા

અંબાજીમાં મહિલા પર વહેમ રાખી ફોન કરી ધમકી આપી મારમાર્યો

અંબાજી માં પત્રકાર નિર્મલ જોષી સાથે અેક મહિલા ના આડા સબંધ નો વહેમ રાખી પરિવારે ફોન કરી મહીલા ને આપી રહ્યા હતા ધમકી.

બનાસકાંઠા ના અંબાજી માં અેક મહિલા સાથે પત્રકાર ના આડા સબંધ ને લઇ ને સમાધાન કરવાની બાબતે પત્રકાર ની પત્ની અે મહીલા ને ગડદાપાટુ નો માર મારી જાન થી મારી નાખવાની ચાેંકાવનારી ઘટના અંબાજી પોલીસ મથક માં નોંધાઇ છે.

અંબાજીના બાલાજીનગર વિસ્તારમાં રહેતી અેક મહિલાને પત્રકાર નિર્મલ જોષી સાથે સંબંધ હોવાનો વહેમ રાખી અવાર નવાર પત્રકાર નિર્મલ જોષીની બહેન અનિતાબેન જોષી સહિત તેના ભાઇ તેમજ પત્નિએ મહિલાને છેલ્લા 4 માસથી ફોન કરી ધાકધમકીઓ આપી રહ્યા હતા .જો કે તે બાદ ૨૭ જુલાઇએ યુવતિને સમાધાન કરવા પત્રકાર નિર્મલ જોષી અે મહીલા ને ફોન કરી તેમના ઘરે બોલાવતા આ મહિલાએ જવાની ના પાડતા પત્રકાર નિર્મલ જોષી ની બહેન અનિતા જોષી તેના ઘરે પહોચી ગડદાપાટુ નો મારમારી જાન થી મારી નાખવાની ધમકીઓ આપતાં પત્રકાર નિર્મલ જોષી પણ ત્યા પોંહચી ગઇ અેમણે પણ આ મહીલા ને ધમકી આપી હતી. ત્યારે આ મહિલાએ રાકેશ છનાલાલ જોષી, રહે.અંબાજી, અનિતાબેન કશ્યપભાઇ જોષી,રહે.
gf

અમદાવાદ, કશ્યપભાઇ જોષી રહે.અમદાવાદ , નિર્મલ છનાલાલ જોષી( પત્રકાર ) રહે. અંબાજી, તેમજ વિધીબેન નિર્મલભાઇ જોષી રહે. અંબાજી સામે ફરિયાદ નોધાવતા અંબાજી પોલીસે ગુનો નોધી કાયદેસર ની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર ઇમરાનખાન મોગલ

Translate »
%d bloggers like this: