વડગામ તાલુકાના નાવીસણા ગામે નવિન ગ્રામ પંચાયત નું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં રાજ્યસભાની ઉતસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

બનાસકાંઠા…… છાપી

વડગામ તાલુકાના નાવીસણા ગામે નવિન ગ્રામ પંચાયત નું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં રાજ્યસભાની ઉતસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યુ હતું…

આજરોજ વડગામ તાલુકાના નાવીસણા ગામે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયતના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં સોસિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ યોજવમાં આવ્યો હતો.જેમાં અંદાજે 14 લાખના ખર્ચે આ ગ્રામ પંચાયત નું ઓપનિંગ કરાયું હતું જેમાં રાજ્યસભા ના સંસદ જુગલજી ઠાકોર ગ્રામ પંચાયત માં વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં ગ્રામ પંચાયત પરીસર

વાવેલા વુક્ષો પંચાયત ના સતાધિશો ને અર્પણ કરી તેનું જતન કરવાની જવાબદારી સોપવા માં આવી હતી આ પ્રોગ્રામ માં સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી એ.બી.પરમાર તાલુકા પંચાયત ના સદસ્યો,જિલ્લા પંચાયત ના સદસ્યો,તાલુકા ભજપ ની સંગઠન ની ટીમ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર ઇમરાનખાન મોગલ

Translate »
%d bloggers like this: