નાની કુંવારસી પ્રાથમિક શાળા, તા.દાંતા, જિ. બનાસકાંઠાના ૧૬૦ જેટલા બાળકોને અમદાવાદ ખાતેના મુકનાયક ગ્રુપ દ્વારા માસ્ક અને પગરખાં (ચપ્પલ)નું વિતરણ કરવામાં આવ્યુ. શાળાના શિક્ષકો દ્વારા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી.

મામલતદાર કચેરી – દાંતાના રેવન્યુ તલાટી શ્રી જશવંતભાઇ ડાભી અને શ્રી રાહુલભાઇ મુડેઠીયા, પાલનપુર ખાતે આવેલ પવન ફુટવેરના માલિક અને સેવાભાવી એવા શ્રી ઠાકુરદાસ ખત્રી દ્વાર . મારક્. આપવામાં આવ્યા.તેમજ નાની કુંવારસી શાળાના આચાર્યશ્રી નાંનજીભાઇ ભાટીયા સહિત સમગ્ર મુકનાયક ટીમ, મુકનાયક ટીમના મોભી શ્રી પ્રકાશભાઇ બેંકર અને દાતાશ્રીનો

રિપોર્ટર ઇમરાનખાન મોગલ

Translate »
%d bloggers like this: