બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષ છેદનના કાળા કારોબાર સામે વન વિભાગના અધિકારીઓ ક્યારે જાગશે

વડગામ તાલુકામાં પર્યાવરણ ના દુશ્મનો પર્યાવરણ નું નિકંદ કાઠી રહ્યા છે. લીલા વૃક્ષો કાપી ને કાળો કારોબાર ચલાવી રહેલા પર્યાવણ ના દુશમનો સામે હવે પર્યાવણ પ્રેમિઓ મેદાને પડે તેવા એધાણ હવે વર્તાઈ રહ્યા છે. ત્યારે પ્રકૃતિનું હનન કરી રહેલા પર્યાવરણ ના દુશમનો ને હવે ચેતવાની જરૂર લાગી રહી છે. વડગામ તાલુકાના વડગામ. છાપી લાઠી બજાર તેનીવાડા સહિત ના વિવિધ વિસ્તારોમાં પર્યાવણ નુ નિકંદ કાઠી પર્યાવરણ ના દુશમનો લીલા વૃક્ષો નો કારોબર ચલાવી રહ્યા છે. વડગામ તાલુકા ના એ પી સેન્ટર ગણાતુ છાપી પંથક સહિત વિવિધ વિસ્તારો માં ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવે તો દૈનિક અસંખ્ય ટેકટરો ઝડપાયા તેમ છે.

જેમાં કેટલાક ટેકટરો ચોર રસ્તે થી પસાર થતા હોઈ વડગામ તાલુકાના બાહોશ મામલતદાર આ બાબતે તપાસ હાથ ધરે તો પર્યાવરણ ના દુશમનો સામે કાર્યવાહી થઇ શકે તેમ છે. નહિ તો પર્યાવણ ના દુશમનો મામલે પર્યાવણ પ્રેમીઓ હવે મેદાને પડે તેવી શક્યતાઓ વર્તી રહી છે. જે બાબતે વડગામ તાલુકા ના તમામ એસોસિએશન ના સો મિલો ના વેપારીઓ કાળો કારોબાર ચલાવતા ચેતી જાય તે જરૂરી છે.

રિપોર્ટર ઇમરાનખાન મોગલ. મહેસાણા

Translate »
%d bloggers like this: