બનાસ નદીના પુલ નીચે થી અજાણ્યા પુરુષ નુ લાશ મળી

બનાસકાંઠા બ્રેકીંગ…

બનાસકાંઠા જિલ્લાનાકાંકરેજ તાલુકાના ઉંબરી ગામમાં બનાસ નદીના પુલ નીચે થી.

અજાણ્યા પુરુષની લાશ મળી આવી..

પુરૂષની લાશ બે-ત્રણ દિવસની હોય તેવી લાગી રહી છે..

ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા..

શિહોરી પોલીસ જાણ થતાં ઘટનાસ્થળેપોહચીને વધુ તપાસ હાથ ધરી છે

હજી સુધી લાસ ની ઓળખાણ અંક બંધછે લાશ ને શિહોરી સરકારી દવાખાને પી.એમ લાવામાં આવી….

 

વસરામ ચૌધરી બનાસકાંઠા

Translate »
%d bloggers like this: