મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડોક્ટર બી આર આંબેડકર સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલી અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું

મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડોક્ટર બી આર આંબેડકર સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલી અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું

મહિસાગર જિલ્લાના બાલાસિનોર મુકામે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રિયાજ શેખ દ્વારા બાબા સાહેબ ને યાદ કરી શ્રદ્ધાજલી અર્પણ કરી તેમના મહામૂલ્યો કર્યો ને યાદ કરવા માં આવ્યા બાદ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદો ને ઠંડીના મોસમમાં તેમની સ્થાને જઈને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અન્ય વ્યક્તિઓને પણ મેસેજ સંસ્થા ના પ્રમુખ દ્વારા આપવામાં આવ્યો હતો કે તમે પણ જરૂરિયાત લોકોને મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી.
બાલાસિનોર ખાતે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ લઘુમતી અવરનેસ કેમ્પ એસ.સી એસ.ટી જાગૃતિ શિબિર કેમ્પ દિવ્યાંગ સહાય યોજનાઓ તથા એજ્યુકેશન લગતી કામગીરી કરી રહી છે.

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા

Translate »
%d bloggers like this: