સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષસ્થાને તાલુકા બાળ સુરક્ષા સમિતિ બેઠક મળી

સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષસ્થાને તાલુકા બાળ સુરક્ષા સમિતિ બેઠક મળી

સાવરકુંડલા તાલુકા બાળ સુરક્ષા સમિતિની એક બેઠક સાવરકુંડલા મુકામે કુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવ ભાઈ સાવલિયા ના અધ્યક્ષસ્થાને મળેલ જેમાં મિટિંગમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના અમરેલી લીગલ કમ પ્રોફેશનલ ઓફિસર સંજય રાજકોરિયા હાજર રહેલ કેમ કે આ મિટિંગમાં સાવરકુંડલા

તાલુકાના અધિકારીઓ ટીડિયો ડીપીઓ સીડીપીઓ ટી.એચ.ઓ તેમજ દિનેશ ચંદ્ર લાલ જોષી ચેરીટેબલ ટ્રસ્ટ અને સદભાવના ટ્રસ્ટ ના તમામ પ્રતિનિધિઓ હાજર જેમાં પ્રમુખ દ્વારા કવટરલી તાલુકા બાળ સુરક્ષા સમિતિનું રિવ્યૂ લેવામાં આવેલ જેમાં બાર સુરક્ષા સમિતિ ની રચનાઓ તાલુકામાં કુલ બાળકો જે યોજનાઓનો લાભ લઇ રહ્યા છે તે તેમજ કામગીરીની સમીક્ષા કરવામાં આવે લીગલ કમ ઓફિસર સંજય એચ રાજકોરિયા દ્વારા બાળ સુરક્ષા યોજનાઓ બાળકોની સંસ્થાકીય સંભાળ તેમજ બાળકોના

  1. અધિકારો બાળક કાયદાઓ અંગે વિગતવાર ચર્ચાઓ કરેલ અંતમાં અધ્યક્ષ શ્રી રાઘવ ભાઈ દ્વારા ગ્રામ્ય બાળ સુરક્ષા ની સમિતિની બેઠક સમય અંતરે મળી રહે તેમજ વધુને વધુ બાળકો યોજનાકીય લાભ મેળવે તેવું તેમણે અંતમાં જણાવેલ

અહેવાલ:-યોગેશ કાનાબાર

Translate »
%d bloggers like this: