એ.સી.બી.સફળ ટ્રેપ-એક જાગૃત નાગરિક

આરોપી:-
રીન્કલબેન છગનભાઈ પાનસુરીયા
ત.ક.મંત્રી હામાપુર ગામ
તા: બગસરા જી. અમરેલી
રે. બગસરા

લાંચ ની માંગણી ની રકમ
રૂ.૧૦૦૦:૦૦

લાંચની સ્વીકારની રકમ.
રૂ.૧૦૦૦:૦૦
લાંચની રીકવરીની રકમ
રૂ.૧૦૦૦:૦૦

ટ્રેપનુ સ્થળ:-
ગ્રા. પંચાયત કચેરી હામાપુર આક્ષેપીત ની ઓફિસમાં

તારીખ :૨૫/૧૦/૨૦૧૯

વિગત:-
આ કામના ફરિયાદી એ ગ્રા.પંચાયત હસ્તક ના દારમાં પાણી ખેચવાની ઇલે.મોટર બેસાડેલ હોય તેના કાયદેસરના બીલના નાણાં વેપારી ને ચુકવવાના ચૅક માં સહી કરવાં ના બદલામા ત.ક.મંત્રી તરીકે આક્ષેપીતએ દિવાળીના બોનસ રુપે રૂ.૧૦૦૦/ની લાંચ ની માંગણી કરતા જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઈ અમરેલી એસીબીનો સંપર્ક કરતા ફરીયાદી ની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચ ના છટકા દરમ્યાન આક્ષેપીતએ બોનસ રુપે રૂ.૧૦૦૦/નીલાંચ ની માંગણી કરી સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો બાબતે

ટ્રેપીંગ અધીકારી-
આર.એન.દવે .
પો.ઈન્સ.અમરેલી એ.સી.બી. પો.સ્ટે.ત્થા સ્ટાફ .

સુપર વિઝન અધીકારી
શ્રી.બી.એલ.દેસાઇ.
મદદનીશ નિયામક શ્રી
એ.સી.બી. જૂનાગઢ એકમ

Translate »
%d bloggers like this: