ભ્રષ્ટાચાર તેમજ ગામ ના લોકો દ્વારા અનેક વાર રજુઆત કરવા હોવા છતા ગામ-પંચાયત દ્વારા કોઈ પગલાં ના લેવા માં આવ્યા

 

*આખરે લોકો પહોચ્યા મિડીયા સુધી*

ભાવનગર જીલ્લા ના મહુવા તાલુકા માં
આવેલ તેમજ સુપ્રસિદ્ધ ગણાતું તેમજ
આસ્થા નું કેન્દ્ર ગણાતું હજારો
લોકો દર્શને પધારે એવા બગદાણા
ગામ ના ‘કાગાધાર-‘વિસ્તાર ના લોકો એ
અનેક વાર રજુઆત કરી હોવા સત્તા પણ
ગામ-પંચાયત દ્વારા કોઈ પગલાં ના લેવા
માં આવ્યા…..

કાગાધાર વિસ્તાર માં રહેતા લોકો મંજુરી
કરી ને ગુજરાન ચલાવે છે ત્યારે આ
વિસ્તારમાં અતિશય ગંદકી ને કારણે
બિમારી નો રાફડો ફાટ્યો છે. જેના લીધે
બાળકો-વુદ્ધા ઑ યુવાનો ને અસર થાય છે
જેના લીધે ગરીબ લોકો ની આવક બધી
દવાખાના પાછળ જાય છે-ત્યારે આ
વિસ્તાર માં નથી ગટર વ્યવસ્થા કે નથી
શૌચાલય વ્યવસ્થા અનેક વખત લેખીત
મા રજુઆત કર્યા હોવા છંતા પણ હજું
કાગાધાર વિસ્તાર ના લોકો છે વ્યવસ્થા
થી છે અભાવ ત્યારે કાગાધાર વિસ્તાર
ના લોકો દ્વારા મુખે થતી અનેક ચર્ચા ઓ.

શું પંચાયત ખાઙા છે???
શું ગામ પંચાયત પાસે આગણવાઙી
બનાવા માટે નથી જગ્યા???
5 થી 10 વર્ષ થી કઈ નહી…???
ગામ-મા અનેક શેરી વિસ્તાર માં
બધી વ્યવસ્થા આ વિસ્તાર માં
કેમ નહી…?????
શું આ વિસ્તાર માં ગરીબ-મંજુર
અભણ-લોકો રહે છે એટલે આ વિસ્તાર
નો નહી કરવા માં આવતો વિકાસ??
અનેક પ્રશ્નો ઉભા થાય છે

 

ત્યારે કાગાધાર વિસ્તાર ના લોકો આખરે
કંટાળી જાગ્રુત યુવાનો પહોચ્યા મિઙીયા
સમક્ષ

આખરે જોવાનું રહ્યુ કે ક્યારે ઘોર-નિદ્રાં
માથી જાગશે ગામ-પંચાયત

Translate »
%d bloggers like this: