ખેડુતોએ કરેલ બાગાયત અંગેની અરજીઓ તા.૨૦ જૂન સુધીમાં બાગાયત કચેરીએ પહોંચતી કરવી

ખેડુતોએ કરેલ બાગાયત અંગેની અરજીઓ તા.૨૦ જૂન સુધીમાં બાગાયત કચેરીએ પહોંચતી કરવી

ભાવનગર, તા.૧૭ : ખેડૂત મિત્રોને જણાવવાનું કે બાગાયત ખાતાની વિવિધ ઘટકો માટે વર્ષ: ૨૦૨૦-૨૦૨૧માં આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઈન કરેલ અરજીઓની જીલ્લાની બાગાયાત કચેરી ખાતે પહોંચાડવાની આખરી તા.૨૦ જુન ૨૦૨૦ હોય, ખેડુતોએ સહી કરેલ અરજીઓ જરૂરી સાધનિક કાગળો સાથે વહેલી તકે પહોંચતી કરવી, જેથી આગળની કાર્યવાહી સમયસર કરી શકાય. ખેડુતોએ અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી, ટેકનિકલ સ્કુલ કંપાઉન્ડ, નવાપરા, ભાવનગરના સરનામે પહોંચાડવાની રહેશે તેમજ વધુ માહિતી માટે ફોન નં. ૦૨૭૮-૨૪૨૦૪૪૪ સંપર્ક કરવા બાગાયત નિયામકશ્રીની કચેરી, ભાવનગરની યાદીમા જણાવવામા આવ્યુ છે.


gf

Translate »
%d bloggers like this: