બગદાણા પોલીસ સ્ટેશન નીચે આવતા વાવઙી ગામે રહેતા ચકુરભાઈ સરવૈયા-દેવી પુજક યુવાન ની હત્યા કરેલી લાશ ડુંગર માથી મળી

આ અંગે ની જાણ બગદાણા પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટતા સ્થળે દોડી ગયો અને વધુ તપાસ હાથ ધરી છે

Translate »
%d bloggers like this: