ગુરૂઆશ્રમ બગદાણા માં ભોજન શાળા ધર્મશાળા સહીત નાં વિભાગો તા. 31 માર્ચ સુધી કરાયા બંધ

ગુરૂઆશ્રમ બગદાણા માં ભોજન શાળા ધર્મશાળા સહીત નાં વિભાગો તા. 31 માર્ચ સુધી કરાયા બંધ

 

બજરંગ દાસ બાપા સીતારામ સનાતન સંસ્થા ગુરૂઆશ્રમ બગદાણા દ્વારા જાહેર જનતા અને યાત્રિકોને નમ્ર અપીલ કરવામાં આવેલ છે કે હાલમાં વિશ્વમાં કોરોના વાઇરસનો ફેલાવ વધુમાં વધુ થતો હોવાથી ગુજરાત સરકાની જાહેર સુસાન અન્વેય ગુરૂઆશ્રમ બગદાણા ટ્રસ્ટનું ભોજન શાળા ધર્મશાળા ચા વિભાગ તેમજ તમામ વિભાગો તા. 19 માર્સથી તા. 31 માર્ચ સુધી સદંતર બંધ રહેશે ધાર્મિક આસ્થાને ધ્યાને રાખીને દર્શનાથીઓએ દર્શન કરીને નીકળી જવાનુ રહેશે

સૌરાષ્ટ નું સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા મંદિર ઇતિહાસ માં પ્રથમ વખત બંધ કરાયું તા. 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો

 

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા

Translate »
%d bloggers like this: