Amreli Gujarat

રાજુલા પાણી પ્રશ્ને રાજુવાત કરતા આગેવાનો

રાજુલા પાણી પ્રશ્ને રાજુવાત કરતા આગેવાનો ધારેશ્વર ડેમ નું પાણી ખોટી રીતે વેડફાઇ જતા આવનારા સમય મા રાજુલા મા પાણી ની વધારે તકલીફ ના પડે તે માટે અમરેલી ના પ્રભારી શ્રી આર.સી. ફળદુ સાહેબ અને જિલ્લા પ્રમુખ હિરેનભાઈ હીરપરા, વી. વી વઘાસિયા સાહેબ ને રજૂઆત કરવામાં આવી… શહેર મા બોર કરવા અને નર્મદા નું પાણી […]

Amreli BREAKING

અમરેલી માં શક્તિ ગ્રુપે શક્તિ બતાવશે

શકિત ગૃપ ટીમ અનોખી_પહેલ રક્તદાન કરી વ્યક્તિનો જીવ બચાવ્યો તેનાથી પ્રેરિત થઈ અમરેલી ના યુવાનો દ્વારા શકિત ગૃપ ટીમ ની સ્થાપના કરવામાં આવી. સમગ્ર અમરેલી માં કોઈપણ જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી રહે છે શકિત ગૃપ બ્લડ ડોનેટ સેવા ગૃપ બનાવવામાં આવી છે અને આ ગ્રુપ માં યુવાનોને જોડવાનો તેમજ રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં […]

Gujarat

રાજુલા સંઘવી હાઇસ્કુલ માં વિદાય સમારંભ યોજાયો

આજ રોજ તારીખ 3/5/2019 શ્રી જે.એ.સંઘવી હાઈસ્કૂલ રાજુલા માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શ્રી એન.એન.ઉપાધ્યાય સાહેબ વય મર્યાદાના કારણે આ શાળામાંથી સેવા નિવૃત્ત થતા શાળા પરિવાર દ્રારા વિદાય સમારોહ નું આયોજન શાળાનાં સ્ટાફ રૂમમાં યોજમામાં આવેલ. આ વિદાય સમારોહમાં શાળાનાં ટ્રસ્ટી શ્રી બિપીનભાઈ કે. લહેરી, શ્રી ભુપતભાઇ જોષી, શાળાનાં નિવૃત્ત શિક્ષકો, કાર્યાલયનાં નિવૃત કર્મચારીઓ અને સમગ્ર […]

Gujarat

રાજુલા બ્રહ્મ સમાજ નું ગૌરવ વધારતા મિલન જાખરા

રાજુલા બ્રહ્મ સમાજ ગૌરવ રાજુલા રહેવાસી વિજયભાઈ શાંતિલાલ જાખરા ના પુત્ર મિલન કુમાર જાખરા એને મુંબઈસ્થિત ફિલ્મના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દિલીપકુમાર અને તેમના પત્ની સાયરા બાનુ રણજીત તેમજ એ ભાવનગર સ્ટેટમાં રાજકુમારી નીલમબેન જે હાલ મુંબઈ સમીકપુર ધર્મપત્ની નીલા કપૂર તેમજ શત્રુઘ્નસિંહા પૂનમ સિન્હા તેમજ પ્રેમ ચોપરા જીતેન્દ્ર અને તેની પુત્રી અને સિરિયલ નિર્માતા એકતા […]

Gujarat

રાજુલા શહેર માંથી આઈ પી એલ જુગાર ઝડપાયો

પ્રેસ નોટ તા.૦૩/૦૫/૨૦૧૯* *રાજુલા ટાઉન માંથી જાહેરમાં IPL ક્રીકેટ મેચમાં સટ્ટો રમતા ચાર ઇસમોને રૂ.૨૮,૬૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ.*   *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જીલ્‍લામાંથી સટ્ટા ની બદીને દુર કરવા સટ્ટો રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને ડી. વાય. એસ. પી શ્રી કે. જે. ચૌધરી […]

Gujarat

સાવરકુંડલા ના વંડા ગામે ડીગ્રી વગર ના ડોકટર

અનઅધિકૃત રીતે સારવાર કરતા ઈસમો સામે આરોગ્ય તંત્રનો સપાટો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એફ.પટેલની સુચના અને માર્ગદર્શન નીચે આરોગ્ય શાખા અમરેલીના ડો.એન.વી.કલસરિયા,શ્રી એમ.કે.બગડા,શ્રી એમ.એલ.ચાવડા અને શ્રી બી.વી.પંડયા તથા વંડા પોલીસ સ્ટેશનના શ્રી એ.એચ.મકવાણા તથા શ્રી જી.વી.ખુમાણના સંયુક્ત રીતે સાવરકુંડલાના વંડા ગામે ખાનગી રાહે છાપો મારતા કલ્પેશભાઈ જ્યંતિભાઈ કાનાણી નામનો શખ્સ અનઅધિકૃત રીતે બોગસ ડિગ્રી સાથે […]

BREAKING

દામનગર પોલિસ અધિકારી નું અકસ્માત માં મોત

બ્રેકીંગ અમરેલી: સાવરકુંડલાના પાવર પ્લાન્ટ નજીક ટ્રક ને બાઈક વચ્ચે અકસ્માત ટ્રકે બાઈક ચાલક પોલીસ કર્મીને લીધા હડફેટે પોલીસ કર્મીને સાવરકુંડલા હોસ્પિટલે ખસેડતા થયું મોત દામનગર ખાતે ફરજ બજાવતા A.S.I.વિનુભાઈ સૌંદરવા નામના પોલીસ કર્મીનું મોત પોલીસ બેડામાં છવાઈ શોકની લાગણી…….

BREAKING

રાજુલા મનમંદિર સોસાયટી માં મંદિર નિર્માણ નું આયોજન

રાજુલા શહેર માં ખૂબ લોક પ્રિય ને જ્યાં રહેવું તે કિસ્મત ની વાત છે તેવું કહેનારા આ ગ્રીન વિસ્તાર એવો રાજુલા ના છતડિયા રોડ પર આવેલી સારા એવા નામ થી પ્રખ્યાત એવી સોસાયટી મનમંદિર રેસિડેન્ટ-1 જેના નામ માજ મંદિર નો ઉલ્લેખ છે તેવી સોસાયટીમાં સોસાયટીના જ સાવઁજનીક પ્લોટ મા દેવાધિદેવ શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર નુ […]

Gujarat

ઇમરજન્સી 108 ના કર્મચારી ઓ મતદાન ની ફરજ પુરી કરી

108 ઇમરજન્સી સેવા કર્મચારી ઓ એ કર્યું મતદાન.. ઇમરજન્સી એટલે 108 દરેક નાના મોટા સહુ કોઈ ને યાદ રહેતું હોય તો તે છે 108 ..ગુજરાત ભરમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરનાર ને તે પણ નિઃશુલ્ક સેવા આપનાર કર્મચારી ઓ પાયલોટ. ઈ. એમ.ટી.તેમજ તેમના મુખ્ય અધિકારી સંજય ઢોલા એ આજે લોક સભાની ચૂંટણી માં પોતાનું […]