Gujarat

સુરત ઘટના ને શ્રદ્ધાજલી આપતા કોંગ્રેસ પરિવાર

આજ રોજ રાજુલા કૉંગ્રેસ પરિવાર દ્વારા સુરતમા બનેલી કાળજું કંપાવે તેવી દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર 19 થી પણ વધારે બાળકોને અશ્રુભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં રાજુલા જાફરાબાદ ખાંભા ના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તથા બાબુભાઈ રામ તથા નગરપાલિકા ના પ્રમુખ ભરતભાઈ સાવલિયા તથા રાજુલા નગરપાલિકા ના સદસ્ય તથા કૉંગ્રેસ પરિવાર તથા પત્રકાર મિત્રો તથા રાજુલા […]

Uncategorized

રાજુલા ની મહિલા બની રણચંડી

.રાજુલા ધાંચીવાડ વિસ્તારમા પાણીનો પોકાર.મહીલાઓ બની રણચંડી….નગરપાલીકામા.ધસી જઇ મહીલાઆેયે કયાૅ હલ્લાબોલ .. ખોટી ચોકલેટ આપવાનુ બંધ કરો મહીલાઅોમા આક્રોશ રાજુલા. ધાંચીવાડ વિસ્તારમા.છેલ્લા ઘણા સમયથી પાણી અને રોડની સમસ્યાઓ હોય.ખાડા તેમજ ખરબચડા રોડથી ઘાંચીવાડ વિસ્તારના લોકો તેમજ ઉપર આવેલ તાજનશા પિરની દરગાહે આવતા શ્રંધ્ધાળુઓ પરેશાન હોય .ભરઉનાળો અને તેમાપણ રમજાન મહીનો ચાલુહોય. મહીલાઓ રોજાની હાલતમા દુર […]

Uncategorized

રાજુલા પાલિકા પ્રમુખ તરીકે સાવલિયા

રાજુલા નગરપાલિકા ના પ્રમુખ પદે પ્રમુખ નિયુક્તિ કરતા જિલ્લા કલેકટર…. રાજુલા નગરપાલિકા ને છેલ્લા એક વરસ કોઈ ની મીઠી નજર લાગી ગઈ હોય તેમ પાલિકા ની ગાડી પાટે ચડતી નથી હમના હમણાં પ્રમુખ બાધુ બહેન બાલભાઈ વાણીયા તેમજ ઉપપ્રમુખ છત્રજીત ધાકડા અચાનક રાજીનામાં ધરી દેતા પાલિકા માં સત્તાધીશ વગર ની હતી ત્યારે અમરેલી જિલ્લા કલેકટરે […]

Gujarat

રાજુલા જલારામ મંદિરે મહાપ્રસાદ યોજાયો

રાજુલા જલારામ મંદિરે રામધૂન તેમજ મહા પ્રસાદ નો કાર્યક્રમ યોજાયો….. અન્નદાન મહાદાન..વીરપુર માં સદાવ્રત ચાલી રહીયું છે ત્યારે રાજુલા એક લોહાણા પરિવાર દિલીપભાઈ રાયચા તરફ થી જલારામ મંદિરે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં રાજકોટ ના પ્રેમ ભિક્ષુક મહારાજ હરી નામ અખંડ સંકીર્તન ટીમ ના ઉત્તમભાઈ તેમજ તેમની ટીમ આજરોજ જલારામ મંદિરે સાંજના ચાર થી આઠ […]

Gujarat

રાજુલા વીજળી પુરવઠા બાબતે આવેદન

વીજળી પુરવઠો રમજાન મહિના માં ચાલુ રાખવાની રજુવાત કરતું *સમસ્ત મુસ્લિમ યુવા સંગઠન રાજુલા* રમઝાન માસ ચાલુ હોય અને અમરેલી જિલ્લામાં તાપમાન ખુબજ ઊંચું હોય જેના લીધે રમઝાન માસમાં રોઝુ રાખનાર રોઝદારને ખુબજ તકલીફ પડે છે ત્યારે રાજુલા જી.ઇ.બી ને તથા રાજુલા જાફરાબાદ મત વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર ને આવેદેનપત્ર આપી નમ્રતા પૂર્વક એક્ટિવ […]

Gujarat

જૂનાગઢ પત્રકાર ને માર મારવા બાબતે રાજુલા ના પત્રકારો લાલઘૂમ

ગુજરાત ની ચોથી જાગીર ને માર મારનારા પોલીસ કર્મી ને તાત્કાલિક સસ્પેન્ડ નહિ કરાય તો આગામી દિવસો મા રાજુલા ના પત્રકારો મુખ્યમંત્રી ને રજુઆત કરશે……….. આજે રાજુલા પ્રાંત કચેરી મા પત્રકાર સંઘ દ્વારા અપાયું આવેદન પત્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર મા હવે મીડિયા કર્મી ઓ સુરક્ષિત નથી તે વાત ને જૂનાગઢ ની ઘટના સમર્થન આપી રહી […]

Gujarat

*રક્તદાન મહાદાન* *શ્રી સમસ્ત બાબર સમાજ રાજુલા જાફરાબાદ* દ્વારા આયોજિત સમૂહલગ્ન પ્રસંગે *બ્લડ ડોનેશન* કેમ્પનું પણ આયોજન રાખેલું છે. લગ્ન પ્રસંગનો માહોલમાં આપણી ખુશીઓની સાથે એવા લોકોને પણ ખુશી આપીએ જેઓને રક્તની જરૂર છે. થેલેસીમિયા થી પીડાતા બાળકો માટે કે અકસ્માતમાં ઘવાયેલા લોકો માટે કે પછી પ્રસૂતા માટે ચાલો રક્તદાન કરીએ અને લગ્ન પ્રસંગની ખુશીઓને […]

Amreli Gujarat

સિંહણે 5 બાળ રાજા ને જન્મ આપીયો

અમરેલીઃ સિંહણે એક સાથે 5 બાળ વનરાજને આપ્યો જન્મ છેલ્લા બે માસમાં 10 બાળસિંહની નોંધણી થતા ખુશીનો માહોલ અમરેલી જિલ્લાના ખાંભા રેન્જમાં સિંહણે 5 બચ્ચાને જન્મ આપતા સિંહોની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગને આ બાળ સિંહોનો જન્મ થતા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા જાણકારી અપાઈ હતી. 5 સિંહ બાળના જન્મની વાત સાંભળતા જ વન વિભાગની […]

Gujarat

રાજુલા પાસે અકસ્માત 1 નું મોત

રાજુલા પાસેગંભીર અકસ્માત રાજુલા પાસે ભેરાય રોડ પર પ્રગતિ પેટ્રોલ પમ્પ સામે 2 મોટર સાયકલ સામ સાંમે અથડાતા બન્ને ને ગંભીર ઇજા થતાં રાજુલા સિવિલ હોસ્પિટલ સારવાર માટે 108 દવરા લાવવામાં આવેલ જેમાં ભેરાય ગામના મનોજભાઈ દુલાભાઈ ઉંમર 22 ને ભાવનગર સારવાર માટે લઈ જવામાં આવેલ પરંતુ રસ્તામાં ગંભીર રીતે ધાવાયેલ હોવાના કારણે રસ્તામાં જ […]

Bhavnagar BREAKING Crime/Police

૪૩ લાખના હિરા લઇને નાસી છુટેલ આરોપીઓને ગણતરીની કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી ગુન્હાનો ભેદ ઉકેલતી ભાવનગર પોલીસ

લાઠીથી કારમાં લીફટ આપવાના બહાને કર્મચારીને બેસાડી અંદાજે રૂપિયા ૪૩ લાખના હિરા લઇને નાસી છુટેલ આરોપીઓને ગણતરીની કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી ગુન્હાનો ભેદ ઉકેલતી ભાવનગર પોલીસ ગઇ કાલ તા. ૦૪/૦૫/૨૦૧૯ ના ભાવનગર સરીતા સોસાયટી પાસે આવેલ મારૂતી ઇમ્પેક્ષ હિરાની પેઢીમાં નોકરી કરતા ભીમજીભાઇ કાળુભાઇ ભીકડીયા/પટેલ રહે. ચિત્રા બેન્ક કોલોની ભાવનગરવાળા લાઠીથી તૈયાર પોલીસ્ડ ડાયમંડ (હિરા) […]