ખાંભા માં ત્રણ હજાર માસ્ક નું વિનાં મુલ્યે વિતરણ

વિશ્વભરમાં કોરોનો વાયરસથી અનેકોએ જીવ ગુમાવવાનો વારો આવતા ભારતમાં પણ વાયરસનો વ્યાપ ન વધે તેવા આશય થઈ લોકોમાં જાગૃતિ લાવવા અને વધારવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના ૨૧ દિવસ … Read More

કોરોના વાઇરસ સામે ખાંભા માં લોક ડાઉન સમયે સ્વયંભૂ જનતાકર્ફ્યુ ની અમલવારી

કોરોના વાઇરસ સામે ખાંભા માં લોક ડાઉન સમયે સ્વયંભૂ જનતાકર્ફ્યુ ની અમલવારી, નાગરીકોને કોઇપણ જાતની હાલાકી ન પડે તે માટે ખાંભા પી,એસ,આઇ શ્રી તુવર તથા મામલતદાર ઓફીસ સ્ટાફ,સોરઠીયાભાઇ,સરપંચ અમરીશ જોષી … Read More

ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે ટુ વ્હીલ પરથી પડી જતા મહિલાને ગંભીર ઈજા

ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે ખાંભા – નાગેશ્રી રોડ પર સાજના ૬:૦૦ કલાકે ખેતી કામ કરી ધરે પરત ફરતા આશરે ૪૫ વય ધરાવતા પાચીબેન જીણાભાઈ ભીલનુ પોતાની જ ટુ વ્હીલ … Read More

ખાંભા શહેરે સ્વૈચ્છિક બંધ પાળી ખાભા ગ્રામ પંચાયત દ્વારા શહેર ભરમાં સફાઈ અને ડી.ડી.ટી.નો છંટકાવ કરાયો

વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ સામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.22 માર્ચના રોજ સ્વૈચ્છિક જનતા કરફ્યુ ની અપીલ ને માન આપી ખાંભા શહેરે સ્વૈચ્છિક બંધ પાળી ખાભા ગ્રામ પંચાયત દ્વારા … Read More

ખાંભા તાલુકાના જુના માલકનેશ ના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા કલમ ૧૪૪નો કરવામાં આવ્યો ભંગ

અમરેલી જિલ્લાના અધિક મેજિસ્ટ્રેટ શ્રી એ.બી.પાંડોર સાહેબ દ્વારા કોરોનો વાઈરસ નો ચેપ ના ફેલાઈ તેની તકેદારીના ભાગરૂપે તા.૦૫/૦૩/૨૦૨૦ થી ૩૧/૦૩/૨૦૨૦ સુધી પાચ કે વધારે લોકો કોઈ જગ્યાએ એકઠા ન થવા … Read More

ખાંભા તાલુકા મા આજે બોર્ડ ની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે ત્યારે ખાંભા તાલુકા ની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓને સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા કુમકુમ ચાંદલા તેમજ મીઠા મોઢા કરાવીને પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો

ખાંભા તાલુકા મા આજે બોર્ડ ની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે ત્યારે ખાંભા તાલુકા ની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓને સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા કુમકુમ ચાંદલા તેમજ મીઠા મોઢા કરાવીને પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં … Read More

સરંભડા, નાના માંડવડા ગામની શેત્રુજી નદીમા ખનીજ ચોરી કરતા ચાર ઇસમો ને રૂ.૮,૫૫,૦૦૦/- ના મુદામાલ સાથે ખનીજ માફીયાઓને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ

  અમરેલી જિલ્લામા ખનીજચોરી કરતા અટકાવવા સારૂ અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.રાણા સાહેબ ની મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી … Read More

ખાંભા તાલુકાના ડેડાણમાં એસ.બી.આઈ.તાલીમ સંસ્થા દ્વારા પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો

  અમરેલી જિલ્લામાં ચાલતા એસ.બી.આઈ ગ્રામ સ્વ રોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખાંભા તાલુકાના ડેડાણ ગામે યોજવામાં આવેલ વિવિધ પ્રકારની તાલીમ જેમાં પાપડ , ખાખરા,વિવિધ પ્રકારના અથાણા,જામ જેલી બનાવવા વગેરે ની … Read More

ખાંભામાં હર હર મહાદેવના નાદ સાથે આસ્થાભેર મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી.

ખાંભાના માનકેશ્વર મહાદેવ મંદિરે થી રાત્રે 9 વાગ્યે આસ્થા ભેર..મહાશિવરાત્રીની રવેડી યાત્રાનું પ્રસ્થાનકરી ખાંભાના રાજ માર્ગોપર નીકળી હતી ગ્રામજનો,શિવભક્તોએ રવેડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને હર હર મહાદેવના નાદ … Read More

જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામે શ્રી તળપદા કોળી સમાજ (પહેલી પાટી) દ્રારા આયોજીત છઠ્ઠા સમુહ લગ્ન સમારોહ યોજાયો

  આજ રોજ જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામે શ્રી તળપદા કોળી સમાજ (પહેલી પાટી) દ્રારા આયોજીત છઠ્ઠા સમુહ લગ્ન સમારોહ મા હાજરી આપતા અમરેલી જીલ્લા અખિલ ભારતીય કોળી સમાજ ના … Read More

Translate »
%d bloggers like this: