કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા પૂર્વ ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયાને આવકારતા પાર્ટીના હોદેદારો અને કાર્યકતાઓએ વધાવ્યા.

પૂર્વ ધારાસભ્યશ્રી ભાજપમાં આવતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ને ફાયદો. પૂર્વ ધારાસભ્યશ્રીને ચલાલા નગરપાલિકા અને શહેરના પાર્ટીના હોદ્દેદારોએ વધાવ્યા. ભાજપમાં એક સૈનીકનો વધારો થવાથી મોટા ફેરફારોના એંધાણ  

અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવનો વિસ્ફોટ એક જ દિવસમાં નવા 10 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા.

અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક 70ને પાર તંત્ર થયું દોડતું. અમરેલી જિલ્લાના તાલુકાના ગામડાઓમાં કોરોના પોઝિટિવ કેસ એક જ દિવસમાં 10 કેસ જેમાં 1. 75 વર્ષના મહિલા – … Read More

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના બીઆરસી ભવન ખાતેથી 73 શાળાઓને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું.

ખાંભા તાલુકાના બીઆરસી ભવન ખાતેથી તમામ સરકારી પ્રાથમિક શાળા અને સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ મળી કુલ 73 શાળાઓને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું.   સી.આર.સી કો.ઓર્ડીનેટર … Read More

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામમાં એક સાથે ત્રણ કોરોના પોઝિટિવ

ગીર ગઢડા તાલુકામાં લાંબા સમયથી વિરામ બાદ કોરોના વાયરસનાં પોઝિટિવ કેસ નોંધાયા છે એક સાથે ત્રણ ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામમાં એક સાથે ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું … Read More

અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન ની મુલાકાત લેતા નાયબ કલેક્ટરશ્રી

  આજરોજ ખાંભા શહેરના હંસાપરા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવતા અહીં હંસાપરા વિસ્તાર ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી. આજરોજ નાયબ કલેક્ટરશ્રી ધારી દ્વારા મુલાકાત લેવામાં આવેલ જેમાં રૂબરૂ મુલાકાત … Read More

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં પ્રથમ 2 કોરોના કેસ પોઝિટિવ સામે આવ્યા.

ખાંભાના તાલડા ગામેં 1 અને ખાંભા શહેરના હંસપરા વિસ્તાર માં 1 કોરના પોઝીટીવ ખાંભા દરજીકામ કરતા યુવાન ને કોરના પોઝીટીવ બે માસ પેહલા સુરત થી આવેલ યુવાન કોરના પોઝીટીવ. ગિરધારભાઈ … Read More

ખાંભા તાલુકામાં GRD ( ગ્રામ રક્ષક દળ) જવાનો ની ભરતી ની ફિઝિકલ ટેસ્ટ યોજવામાં આવેલ.

  ખાંભા તાલુકાના કુલ 57 ગામોમાં કુલ પુરુષ ઉમેદવારની 57 જગ્યા ખાલી હોય જેમાં 387 જવાનોએ ફોર્મ ભરેલ હતા. જેનું આજે ફિઝિકલ ટેસ્ટમાં ઉંચાઇ, લંબાઈ, વજન અને છાતી ફુલાવ્યા વગર … Read More

ખાંભા તાલુકાના ઉમરીયા ગામ ની ૨૩ વર્ષની યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું.

આધેડ ખેડૂત દ્વારા ખેત મજૂરી ની દીકરી પર ગુજાર્યો દુષ્કર્મ. અવાર નવાર દુષ્કર્મથી પીડિતા થઈ ગર્ભવતી. જેથી યુવતીએ ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ ત્યારે ખાંભા પોલીસ દ્વારા આધેડ ખેડૂત ને … Read More

અમરેલી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતગઁત જિલ્લા ની કુલ 952 સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યુ

  સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લાની કુલ ૯૫૨ સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ટેબલેટ નું વિતરણ કરવામાં આવેલ જેમાં જિલ્લાના ૧૧ તાલુકાઓમાં શાળા દીઠ એક ટેબલેટ નું વિતરણ … Read More

Translate »
%d bloggers like this: