Pd Dabhi Ceo :- LIVE CRIME NEWS pddabhitalaja@gmail.com 9714577186
BREAKING Education GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Information Jamnagar Jodiya Ohh

જોડિયા તાલુકાના કુન્નડ ખાતે હર્ષોલ્લાસ વચ્ચે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન

જોડિયા તાલુકાના કુન્નડ ખાતે હર્ષોલ્લાસ વચ્ચે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે ત્રિરંગો લહેરાવાયો  ગામડા અને શહેરોનો સમતોલ વિકાસ કરવા રાજય સરકાર કટિબધ્ધ છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા રમત ગમત ક્ષેત્રે વિવિધ સિધ્ધીઓ મેળવનાર વિદ્યાર્થીઓને  સન્માનીત કરાયા. વિશિષ્ટ સેવાઓ આપવા બદલ જિલ્લાના […]

BREAKING Government Gujarat Information Ohh Panchmahal

શહેરા તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનું અનુદાન

શહેરા તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનું અનુદાન – પરેડ નિરિક્ષણ – રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો – સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારનું સન્માન – તેજસ્વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓનું સન્માન – નાગરિકોએ ઉમળકાભેર પર્વની ઉજવણી કરી – વૃક્ષારોપણ ગોધરા, ગુરૂવારઃ પંચમહાલ જિલ્લામાં ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી. શહેરા ખાતે જિલ્લા કક્ષાના આયોજિત કાર્યક્રમમાં ગ્રામ, ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, […]

Bhavnagar BREAKING Gujarat Ohh Religion/ધર્મ Talaja

ભાવનગર જિલ્લાના સમસ્ત પાલિવાલ બ્રાહ્મણ ભાઈઓ જોગ સંદેશ

ભાવનગર જિલ્લાના સમસ્ત પાલિવાલ બ્રાહ્મણ ભાઈઓ જોગ સંદેશ પાલિવાલ હોવું એક સ્પંદન છે. ઉજ્જવળ, ભવ્ય અને ભાતીગળ ઇતિહાસ અને વારસો જે આપણી મૂડી છે. જે જ્ઞાતિ માં જન્મ્યા છીએ. તે આપણામાં ગૌરવ નિર્માણ કરે છે. બળેવના દિવસે પાલી (રાજસ્થાન)માં સામૂહિક હત્યાકાંડ તે આપણા ઈતિહાસ નું કાળું પાનું છે. આટલા વર્ષો પછી પણ આપણે તે માટે […]

Agriculture Bjp BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Information National Ohh Politics

શુ છે ખેડૂતો માટે નવી યોજના ?

ભારત સરકારે આ માટે સ્વૈચ્છિક અને ફાળો આપનાર પેન્શન યોજના શરૂ કરી છે પ્રધાનમંત્રી કિસાન યોગી સમાજ (પીએમ-કેએમવાય) ના નામથી અસંગઠિત કામદારોખેડુતોને વૃદ્ધાવસ્થાની સુરક્ષા સુનિશ્ચિત કરવી.આ યોજના ફક્ત રૂ .15,000 / – સુધીની માસિક આવક ધરાવતા અને તેનાથી સંબંધિત ખેડૂતો માટે જ પાત્ર છેવય જૂથ 18-40 વર્ષ.પીએમ-કેએમવાય યોજનામાં નોંધણી એ એક સરળ અને સરળ પ્રક્રિયા […]

BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Information Ohh Vadodara

મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલે આજવાના 62 દરવાજાઓનું કર્યું નિરીક્ષણ

મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલે આજવાના 62 દરવાજાઓનું કર્યું નિરીક્ષણ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે આજવા સરોવરની મુલાકાત લઈને 62 દરવાજા અને પાણીના નિકાલની સમગ્ર વ્યવસ્થાની જાણકારી મેળવી હતી.તેમણે આજવાના કેચમેન્ટ વિસ્તારો,હેઠવાસ,પ્રતાપપુરા સરોવર અને આજવા ની સંકલિત જળ વ્યવસ્થાની નકશા દ્વારા સમજણ મેળવવાની સાથે દરવાજાઓ સિસ્ટમનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી […]

BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat helth Information Ohh Vadodara

ક્યાં શહેર ને કરાયું ઍલર્ટ ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી

આજવા પ્રતાપપુરામાંથી ૮,૪૨૭ ક્યુસેક્સ પાણી વિશ્વામિત્રીમાં છોડાઇ રહ્યુ છે વિશ્વામિત્રીની સપાટીનું સતત મોનીટરીંગ કરીને અસર પામવાની શક્યતાવાળા વિસ્તારોને આગોતરી ચેતવણી આપવાની સાથે લોકોને સલામત સ્થળે ખસેડાયા છે શહેરમાં નીચાણવાળા વિવિધ વિસ્તારોમાંથી ૧,૧૦૦ લોકોને સલામત સ્થળો પર આશ્રય અપાયો વરસાદી પરિસ્થિતિ વચ્ચે પણ આરોગ્ય સ્વચ્છતા ડી-વોટરીંગ ગટરોની સફાઇ અને પીવાનું પાણી પૂરૂં પાડવાનું કામ સતત ચાલી રહ્યું […]

BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat helth Information Ohh Vadodara

પૂરગ્રસ્તોને રોકડ રાહત અને ઘરવખરીસહાય પેટે રૂ.૫.૨૯ કરોડનું વિતરણ કરાયુ

વડોદરા શહેરના પૂરગ્રસ્તોને રોકડ રાહત અને ઘરવખરીસહાય પેટે રૂ.૫.૨૯ કરોડનું વિતરણ કરાયુ વડોદરા તા.૧૦ ઓગષ્ટ, ૨૦૧૯ (શનિવાર) શહેર-જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતિમાં બચાવ અને રાહતની સાથે શહેર-જિલ્લા પ્રશાસને સર્વેની પ્રાથમિક કામગીરી હાથ ધરી હતી. તે પછી વડોદરા શહેરમાં ૧૨૨ જેટલી ટીમો દ્વારા રાજય સરકારના નિયમો પ્રમાણે અસરગ્રસ્ત જણાયેલા લોકોને કેશડોલ્સ (રોકડ સહાય) અને ઘરવખરી સહાય ચૂકવવાની કામગીરી […]

Bhavnagar BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat helth Ohh Talaja

આરોગ્ય કેન્દ્ર કુઢેલી દ્વારા વિશ્વ ક્રૃમિ નાશક દિવસ ની ઉજવણી

આરોગ્ય કેન્દ્ર કુઢેલી દ્વારા વિશ્વ ક્રૃમિ નાશક દિવસ ની ઉજવણી તળાજા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુઢેલી દ્વારા વિશ્વ ક્રૃમિ નાશક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ દ્વારા બાળકોને કૃમિ થી બચવા અંગે ની માહિતી આપી કૃમિ નાશક ગોળી પિવરાવવા માં આવી હતી તસ્વીર :- પંકજ રાઠોડ તળાજા અમારી દરેક […]

BREAKING Government Gujarat National Ohh

મા ભોમબચાવવા છ વીર જવાનોએ અહી શહીદી વહોરી હતી

મા ભોમબચાવવા છ વીર જવાનોએ અહી શહીદી વહોરી હતી સરદાર પોસ્ટ ખાતે વેસ્ટર્ન સેક્ટરના આઇજીપી સ્મારકને ખુલ્લુ મુકશે 1965ના યુદ્ધના જાંબાઝવીરોની ગાથા ગાતા શહિદ સ્મારકનું થશે નવીનીકરણ મા ભોમબચાવવા છ વીર જવાનોએ અહી શહીદી વહોરી હતી ભારત – પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ટાક પોસ્ટ પર પહેરેદારી કરી રહી સરદાર પોસ્ટ ખાતે સ્મારક સીમાં આવેલી સરદાર પોસ્ટ હતી […]

Bjp BREAKING Crime/Police Government Gujarat Historie National

બંધારણની કલમ ૩૭૦ની સરળ સમજૂતી

બંધારણની કલમ ૩૭૦ની સરળ સમજૂતી ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પાડવા માટે બ્રિટિશ સરકારે બનાવેલા કાયદામાં ૫૬૨ દેશી રજવાડાઓ માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈ પ્રમાણે જે તે રાજ્યના રાજા એમની ઈચ્છા પ્રમાણે પોતાના રાજ્યને ભારત સાથે કે પાકિસ્તાન સાથે જોડવા માટે સ્વતંત્ર હતા. જો રાજા પોતાના રાજ્યને ભારત કે પાકિસ્તાન પૈકી કોઈપણ […]