Pd Dabhi Ceo :- LIVE CRIME NEWS pddabhitalaja@gmail.com 9714577186
Bhavnagar BREAKING Politics

લોકસભા ભાવનગરન લાઈવ અપડેટ

2019 લોકસભા ભાવનગર બ્રેકીંગ BJP ભારતીબેન શિયાળ 649850 INC મનહરભાઈ પટેલ 326138 નોટા 15982 ધરામશીભાઈ ધાપા 7737 પી.ડી ડાભી મીડિયા રૂમથી Live

BREAKING Ohh Talaja

તળાજા તાલુકાના કોદીયા ગામે લાગી આગ

કોદિયા ગામ મા મકાન મા આગ માલઢોર નો ચારો અને મકાન ધરાશાયી 200 – 300 મણ સારોલું બળીને ખાખ સવારે 9 વાગ્યા આસ પાસ લાગી આગ તળાજા ફાયર ફાઇટર ને કરાઈ જાણ એક કલાક થઈ હોવા છતાં ઘટના સ્થળે નથી પહોસ્યું ફાયર ફાઇટર બે લાખ થી વધુની નુકશાની 3 મકાનમાં લાગી એક સાથે આગ એક […]

BREAKING Education Government Gujarat Ohh Talaja

શિક્ષણ વિભાગ પ્રજ્ઞા મોનીટરીંગ સેલ સજજતા તાલીમ

શિક્ષણ વિભાગ પ્રજ્ઞા મોનીટરીંગ સેલ સજજતા તાલીમ ઝાંઝમેર,મસ્તરામધારા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા,ટી.પી.ઈ. ઓ,કે.ની,બી.આર.સી,સી.આર.સી,નો પ્રજ્ઞા મોનિટરિંગ સશક્તિકરણ નો 2 દિવસનો વર્કશોપ ડૉ. નાલિનભાઈ પંડિત સાહેબની હાજરીમાં યોજાયો.સમગ્ર સંચાલન ડાયેટ પ્રાચાર્ય શ્રી હિરેનભાઈ ભટ્ટ સાહેબે સફળતા પૂર્વક કરેલ.

BREAKING Crime/Police National

મુંબઇ એરપોર્ટ પરથી લાખોની વિદેશી રોકડ કબજે કરી 

સીઆઈએસએફે મુંબઇ એરપોર્ટ પરથી લાખોની વિદેશી રોકડ કબજે કરી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ), મુંબઈ એરપોર્ટની સલામતીમાં તૈનાત, દાણચોરીના પ્રયાસને દાણચોરી કરવાનો પ્રયાસ કરતી વખતે લાખો રૂપિયા વિદેશી ચલણ વસૂલ કરી છે. સીઆઈએસએફે સુદાન મૂળના બે વિદેશી નાગરિકોના કબજામાંથી આ વિદેશી રોકડ વસૂલ કરી છે. આ બે વિદેશી નાગરિકો લાખો રૂપિયા રોકડ સાથે આદિસ અબાબા […]

BREAKING Government Ohh Politics

ભારત માં પેટ અને ગટર સરખા છે

ભારત માં પેટ અને ગટર સરખા છે ખોરાક શુદ્ધ મળવો મુશ્કેલ બનતો જાયછે આ દેશ ખાદ્ય ચીજો પેદા કરે છે.પણ ગ્રાહક સુધી પહોંચતા કે ફૂડ તૈયાર થતા સુધીમાં માં મિલાવટ સાથે ભેટો થઈ જાય છે. *આ મિલાવટ કહો કે ભેળસેળ માનવ જીવન માટે રોગ નું ઘર બની જાય છે. ગ્રામ્ય જીવન ખૂબ સારું હતું.કદાચ ચોખ્ખાઈ […]

BREAKING Crime/Police Government Gujarat

પત્રકાર સુરક્ષા સમિતિની પોલીસ કમિશનર અમદાવાદ સાથેની મુલાકાત

પત્રકાર સુરક્ષા સમિતિની પોલીસ કમિશનર અમદાવાદ સાથેની મુલાકાત પત્રકાર સુરક્ષા સમિતિની આજે અમદાવાદ પોલીસ કમિશનર સાથે મુલાકાત યોજાઈ હતી. tv9 ના આપણા બંધુ પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ કેસમાં પોલીસ તપાસ ની વિગતો ની ચર્ચા કરવા આ મુલાકાત પાછળ હતો. લગભગ પચાસ મિનિટ ચાલેલી આ મુલાકાત દરમિયાન ઇન્વેસ્ટિગેશનના દરેક પાસાઓની પોલીસ કમિશનરશ્રીએ સમિતિ સમક્ષ વિસ્તૃત છણાવટ […]

Bhavnagar BREAKING Crime/Police

ગાંજાનું સેવન કરીને નશાના રવાડે ચડીગયેલ ટોળકી પકડાઈ

ભાવનગરના સરદારનગર પન્ના પાર્કમાં રહેતો અને સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતો મનન વિરલભાઈ શાહ તે અને તેના મિત્રો ભેગા મળી ગાંજાનું સેવન કરીને નશાના રવાડે ચડી ગયા હોય અમદાવાદ ઈ પેમેન્ટ દ્વારા પૈસા મોકલી ગાંજાનો જથ્થો કુરિયર અને બસમાં પાર્સલ બોક્સ પેકિંગ કરી મંગાવતા હતાં બાતમીના આઘારે મનન શાહ એકટીવામાં ગાંજાનો જથ્થો […]

Harshad patel coleteor
Bhavnagar BREAKING Government

મતગણતરીના દિવસે જાહેરમાં ચાર વ્યક્તિઓના એકઠા થવા પર તથા મતગણતરી કેન્દ્રમાં મોબાઇલ ફોન અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ

મતગણતરીના દિવસે જાહેરમાં ચાર વ્યક્તિઓના એકઠા થવા પર તથા મતગણતરી કેન્દ્રમાં મોબાઇલ ફોન અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ ભાવનગર, તા.15 ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ તા.૨૩/પ/૨૦૧૯ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર હોય મતગણતરી મથકમાં પ્રવેશ પર નિયંત્રણ કરવા સારુ […]

Harshad patel coleteor
Bhavnagar BREAKING Crime/Police Government

સરકારી કચેરીઓમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ

સરકારી કચેરીઓમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ ભાવનગર, તા.15 ભારતીય ચૂંટણી પંચ દ્વારા અમલી આદર્શ આચારસંહિતા અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ પટેલ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973(1974નો બીજો અધિનિયમ)ની કલમ-144 અન્વયે તેમને મળેલા અધિકારીની રૂઈએ તા.29/5/2019 સુધી જિલ્લાની સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં આમ જનતાના રૂપમાં કે ટોળાના રૂપમાં ચાર કે તેથી વ્યક્તિઓના એકઠા થવા […]

Harshad patel coleteor
Bhavnagar BREAKING Crime/Police Government

જાહેરમાં હથિયાર લઈને નીકળવા પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ

જાહેરમાં હથિયાર લઈને નીકળવા પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ ભાવનગર, તા.15 ભારતીય ચૂંટણી પંચ દ્વારા ભાવનગર જિલ્લામાં ગત તા.23/4/19ના રોજ યોજાયેલા મતદાન બાદ આગામી તા.23/5/19ના રોજ મત ગણતરી યોજાનાર છે. જેના અનુસંધાને ભારતીય ચૂંટણી આયોગના પત્ર ક્રમાંક 464/આઈ.એન.એસ.ટી./2009/ઇ.પી.એસ., તા.1/9/09ના અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે તેમજ ચૂંટણીની કાર્યવાહી મુક્ત, ન્યાયી […]