*બનાસકાંઠા એકતા ન્યાય અધિકાર સંગઠન* *B. A. N. A. S*

આસ્થાઈ સરનામું :- ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ,દિપક હોટલ , ડીસા, બનાસકાંઠા જય ભારત સાથે જણાવવાનું કે બનાસકાંઠા જિલ્લામાં બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ બનાસકાંઠા … Read More

નાનપણમાં માતાની છત્રછાયા ગુમાવનાર પુત્રએ યુવાનીમાં વૃદ્ધ પિતાનો સાથ છોડી દીધો.

તારીખ=૨૯/૦૬/૨૦૨૦ના રોજ મહુવા તાલુકાના તરેડી ગામમાં ઉપર વાસમાં પડેલ ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવેલ.ખેતમજુરી કરતા લોકો સજના સમયે ઘેર પરત ફરતા હોય છે પરંતુ કુદરત કયારેક લોકોને રસ્તામાંજ રજળતા … Read More

અસામાજીક તત્વોને રોકવા માટે કલ હમારા યુવા સંગઠન મહુવા દ્વારા કલેકટરશ્રીને રજૂઆત

કલેક્ટર શ્રી મહુવા વિષય: ભાવનગર આર્મીમેનના માતા અને તેમના પરિવારજનો સાથે મારામારી કરીને પિસ્તોલ બતાવીને ધમકી આપતા માથાભારે તત્વો સામે કડક પગલાં લેવા તેમજ પોલીસ ફરિયાદ દાખલ કરવા બાબત. સહ … Read More

જનતા કર્ફૂને લઇ મહુવા શહેર અને ધાર્મિક સ્થળ બંધ

આજરોજ ભારતભારમાં જનતા કર્ફૂને ધ્યાને લઇ લોકોએ બંધ પાળેલ . મહુવા ભાવનગર નેશનલ હાઇવે જનતા કર્ફૂને કારણે ઉજડ બની ગયો. તેમજ મહુવા શહેરના સુપ્રસિદ્ધ  સ્થળો ભૂતનાથ મહાદેવ મંદિર તેમજ દરીયા … Read More

માન્યવર કાશીરામ સાહેબની જન્મ જયંતી સોશિયલ મીડિયામાં ઉજાગર કરતા બહુજનો.

૧૫ માર્ચ ૨૦૨૦ના રોજ માન્યવર કાશીરામજીના જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા બહુજનો. ભારત દેશની સામાજીક અને રાજકીય વ્યવસ્થાને ઉજાગર કરનાર માન્યવર કાશીરામ  સાહેબને કોટી કોટી વંદન , સામાન્ય લોકોનું  જીવનધોરણ સુધારનાર … Read More

LRD મુદ્દે ચાલી રહેલા મહિલા આંદોલનને પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીનું સમર્થન

ગુજરાત ભરમાં LRD મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં{OBC-SC-ST} મહિલા ઉમેદવારોને ન્યાય અપાવવા માટે હિરાભાઈ સોલંકીએ મુખ્ય મંત્રીશ્રીને પત્ર લખી ભલામણ કરેલ છે રાજય સરકારની  નોકરીઓમાં OBC-SC-ST મહિલાઓ માટે અનામત જોગવાઇઓ રાખવાના  … Read More

આજ રોજ ભાવનગર ખાતે OBC, SC, ST, કલ હમારા યુવા સંગઠન અને વ્યવસ્થા પરિવર્તન પલ્ટી દ્વારા સરકારનું બારમું એવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં મોટી શખ્યામાં લોકો જોડાયા હતા. અને

આજ રોજ ભાવનગર ખાતે OBC, SC, ST, કલ હમારા યુવા સંગઠન અને વ્યવસ્થા પરિવર્તન પલ્ટી દ્વારા સરકારનું બારમું એવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં મોટી શખ્યામાં લોકો જોડાયા હતા. અને *LRD … Read More

મહુવા કતપર જંકશનથી કતપર ગામના રોડને મંજુરી મળતા ગામ લોકોમાં આંનદ

મહુવા તાબેના કતપર ગામના રોડને મુખ્યમંત્રી ગ્રામસડક યોજનામાં મંજુરી મળતા રોડના નવીનીકરણથી ગામલોકોમાં હર્ષની  લાગણી જોવા મળી છે ઘણા સમયથી બિસમાર રસ્તાથી પરેશાન લોકોએ હસ્કારાનો અનુભવ કરી રહ્યા છે. વાહન … Read More

મહુવા પૂર્વધારાસભ્યશ્રીની માંગને મંજુરી મળતા તરેડી-બોડા ગામના રહીશોમાં આનંદ

મહુવા તાલુકાના તરેડીથી બોડા જવાનો રસ્તો જે હાલ પેવર બનવા જય રહયો હોવાથી બોડા અને તરેડી ગામના રહેવાશીઓમાં ઉત્સાહ જોવા મળેલ .   વર્ષોથી જે માર્ગમાં લોકો ચાલવાથી પણ નિરાશ … Read More

૭-૧૨ તેમજ ૮-અ ના ઉતારા માટે ખેડૂતોને વેઠવી પડતી મુશ્કેલીઓ

હાલમાં ગુજરાતમાં કૃષિસહાય પેકેજની કામગીરી ચાલુ હોવાથી ખેડૂતોએ આધાર પુરાવા માટે ૭-૧૨ તેમજ ૮-અ રજુ કરવી પડે છે, પરંતુ ગ્રામ્ય લેવલે ઇગ્રામ સેન્ટરમાં ઉતારા નહી મળવાથી ખેડૂતો રજળપાટ કર્યા કરે … Read More

Translate »
%d bloggers like this: