Yogesh kanabar livecrimenewsYogeshkanabar@gmail.com Rajula / amreli +91 93272 52552
Amreli BREAKING Gujarat Politics Rajula

રાજુલા માં લાયન્સ ક્લબ ની સ્થાપના કરવામાં આવી

રાજુલા શહેરમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ની સ્થાપના રાજુલા શહેરમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલીના માર્ગદર્શન તેમજ પ્રેરણાથી રાજુલા શહેરમાં આજરોજ લાયન્સ ક્લબ ઓફ રાજુલા ની સ્થાપના કરવામાં આવી જે રાજુલામાં હોટેલ દર્શન માં આ કાર્યક્રમ ભવ્ય રીતે કરવામાં આવેલ જેમાં કુલ કુલ ૨૮ મેમ્બરો જેમાં ૧૪ મહિલાઓ તેમજ ૧૪ પુરુષ મળીને ૨૮ મેમ્બરો જોઈન્ટ થઈને સ્થાપના […]

Amreli BREAKING Gujarat Rajula

આજરોજ ૭૩માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજુલા તાલુકા એન.એસ.યુ.આઈ. દ્વારા રાજુલા પ્રાંત કચેરીના પટાંગણમાં ૭૩ વ્રુક્ષો નુ વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજુલા મામલતદાર શ્રી, રાજુલા ઇન્ચાર્જ પી.આઈ શ્રી એ.પી.ડોડિયા, રાજુલા આર.એફ.ઓ. શ્રી પાઠક,રાજુલા નગરપાલિકા પ્રમુખશ્રી, રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના બકુલભાઇ વોરા, રાજુલા એસ.ટી. ડેપો મેનેજરશ્રી, નગરપાલિકા સદસ્યશ્રી ઘનશ્યામભાઇ વાઘ, યુથ કોંગ્રેસ પ્રમુખ […]

Amreli BREAKING Gujarat

ડેડાણ ગામનાં અગ્રણી વેપારી નું અવસાન

ડેડાણ ગામનાં અગ્રણી વેપારી અને ઘાંચી સમાજના પ્રમુખ આદમભાઈ ટાંક અવસાન થતાં ડેડાણ ગામ શોકમગ્ન ડેડાણ ગામના અગ્રણી વેપારી અને ઘાંચી સમાજના પ્રમુખ આદમભાઈ ઈસાકભાઈ ટાંક (ઉ. વ. ૪૮) નૂં ટૂંકી માંદગી માં અકાળે અવસાન થતાં ઘેરા શોકની લાગણી થી ડેડાણ ગામ સ્તબ્ધ બન્યું છે જેમની અંતિમયાત્રા માં દફનવીઘી દરમિયાન ધારાસભ્ય અંબરીષ ડેર તથા ધારાસભ્ય […]

Amreli BREAKING Gujarat Rajula

સોમનાથ મંદિરે રાજુલા ના યુવાન નું સન્માન

શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે 100 મી પદયાત્રા પુર્ણ કરી પહોચ્યા દિપકભાઇ દોશી (ઠેકેદાર) શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યુ.. અમરેલીના રાજુલામાં રહેતા અને વેપારધંધા સાથે જોડાયેલ દિપકભાઇ ઠેકેદાર છેલ્લા 17 વર્ષથી શ્રાવણના સોમવારે પદયાત્રા યોજી સોમનાથ પહોચે છે, આજે તેઓએ 100 મી યાત્રા શ્રાવણના બી જા સોમવારે પુર્ણ કરી હતી આ પ્રસંગે તેઓનુ વિશેષ […]

BREAKING Government Gujarat

રાજુલા વાસી પાણી જોઈ ને વાપરજો

રાજુલા જાફરાબાદ ની જનતા ને જાહેર અપીલ જાણવા મળતી વિગત મુજબ રાજુલા અને જાફરાબાદ શહેર અને ગામડાઓમાં આજથી ૩-૪ દિવસ સુધી પાણી નહિ આવે. આ બાબતે જાણવા મળતી વિગત મુજબ ભારે વરસાદ ના કારણે નાવડા હે.વ. Gwil ખાતે પાણી ભરાઈ ગયેલું છે. જેથી બને તાલુકાના ગામડાઓ અને નગરપાલિકા ને વિનંતી છે કે પોતાના સ્થાનિક સોર્સ […]

Amreli BREAKING Gujarat Rajula

કિસાન સંધ ને શા માટે આવેદન પત્ર આપવું પડ્યું

અમરેલી ભારતીય કિસાન સંઘ દ્વારા અમરેલી કલેકટર ને આપ્યું આવેદન અમરેલી જિલ્લા તમામ કિસાન ની લાગણી આપ સરકારશ્રી સુધી પહોંચાડીએ છીએ કે હાલ માં જે ની ચર્ચા ચાલી રહી છે જે માનવ જીવન અને જનજીવન માટે અત્યંત ઘાતક અને ખતર નાક નુકસાન કારક દવા htbt કપાસ નું બિયારણ આજે બજાર માં ખેડૂતો ના ઘર સુધી […]

Amreli BREAKING Gujarat Rajula

રાજુલામા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામા આવી

રાજુલા 08.08.3019 રાજુલામા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામા આવી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કૃમિનાશક દિવસ ઉજવાયો.રાજુલા કુમાર શાળા ન.૩ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરિયા,ડો.મયુર ટાંક,સ્કુલના પ્રિન્સિપાલ જીતુભાઇ બોરીચા,સંજયભાઈ દવે,નયનભાઈ સોની,કુબાવતભાઈ,બકુલભાઈ પંડયા અને જીજ્ઞેશભાઈ કાકડિયા દ્વારા ઉજવણી કરી કામગીરી શરૂ કરવામા આવેલ.જેમા હેલ્થ,આઇસીડીએસ અને શિક્ષણ વિભાગના સ્ટાફ દ્વારા ૧ થી ૧૯ વર્ષના […]

Amreli BREAKING Kunkavav vadia

મોટીકુકાવાવ સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજના હિંડોળા દર્શન યોજાયા

  મોટીકુકાવાવ સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજના હિંડોળા દર્શન યોજાયા  અમરેલી જિલ્લાના મોટીકુકાવાવ ગામમાં આવેલ શ્રી સ્વામિનારાયણ માં હિન્દુ ધર્મમાં પવિત્ર એવા શ્રાવણ માસના પવિત્ર દિવસ માં આરતી તેમજ ઘનશ્યામ મહારાજના હિંડોળા ના દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મા જોડીને ભક્તિ ના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર છે હિંડોળા પર્વ […]

Amreli BREAKING Gujarat

ચોત્રા ગામે મહંતની હત્યા તે આત્મહત્યા

જાફરાબાદ તાલુકાના ચોત્રા ગામની ઘટના…સીમ વિસ્તારમા આવેલ પી.જી.વી.સી.એલ.ના ટ્રાન્સફોર્મર ઉપર મહંતનો મૃતદેહ મળી આવ્યો.. બટુકગીરી ગુલાબગીરી ગૌસ્વામી નામના મહંત હોવાનુ જાણવા મળ્યુ શોક લાગવાના કારણે મોત આપઘાત ની આશંકા તપાસનો ધમધમાટ શરૂ બોડી ને રાજુલા સરકારી  હોોસ્પિટલ માં પોસ્ટમોર્ટમ માટે લાવવામાંમાં આવેલ  તસ્વીર સમાચાર …યોગેશ કાનાબાર

Amreli BREAKING Gujarat

કોણ કહે છે પોલિસ કામ નથી કરતી

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ જીલ્લામાં ઓનલાઇન ફ્રોડ તથા સાયબર ક્રાઇમને લગતા બનાવોને અંકુશમાં લેવા તથા આમ નાગરીકોના મહેનતની કમાણી પરત અપાવવા અંગે સાયબર સેલને આપેલ સુચના અનુસંધાને, અમરેલી શહેરમાં PGVCL કચેરીમાં ફરજ બજાવતા મુકેશભાઇ નેનુજીના બેંક ખાતામાથી કોઇ ફોન કે OTP નંબર આપ્યા વગર જુદા જુદા ટ્રાન્ઝેકશનથી કુલ રૂ.૯,૦૦૦/-ની રકમ ઓનલાઇન ફ્રોડ મારફતે ઉપડી ગયેલ […]