દિપક જગતાપ deepakjagtap3@gmail.com નર્મદા 9998796527
આત્મ હત્યા
BREAKING Crime/Police Narmada

પરિણીતાએ લોખંડના એંગલ સાથે ઈલેક્ટ્રીક વાયર સાથે છેડો બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ચકચાર

ધારીખેડા સુગર પાસે આવેલા કોલોનીમાં રહેતી પરિણીતાએ લોખંડના એંગલ સાથે ઈલેક્ટ્રીક વાયર સાથે છેડો બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ચકચાર.   રાજપીપળા તા 16  ધારીખેડા સુગર પાસે આવેલા કોલોનીમાં રૂમ નંબર 5માં રહેતી પરણીતા અનિતાબેન દત્તુભાઈ પાટીલે પોતાના રૂમમાં પાણીના પાનીયારા પાસે છતની લોખંડના એંગલ સાથે ઈલેક્ટ્રીક વાયર સાથે છેડો બાંધી ગળેફાંસો બનાવીને જાતે ગળેફાંસો […]

BREAKING Government Narmada Rajpipala

રાજપીપળા સિવિલ હોસ્પિટલના ખસ્તાહાલ

રાજપીપળા સિવિલ હોસ્પિટલના ખસ્તાહાલ  જિલ્લાની એકમાત્ર સૌથી મોટી હોસ્પિટલમાં દર્દીઓને નીચે સુવાનો વારો  નવી હોસ્પિટલ બનાવવાની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ઘોચમાં.   નર્મદા માં વધતા જતા અકસ્માતોમાં દર્દીઓથી ઉભરાતા સિવિલમાં એસી બેડ ની પથારી સામે 100 થી 150 દર્દીઓ માટે જગ્યા નથી દર્દીઓને નીચે સુવાડાવાઈ છે.   એક જ બેડ પર બબ્બે ત્રણ ત્રણ દર્દીઓને સુવાડાવાય છે.  […]

BREAKING Narmada Ohh Politics

પીપલોદ ધુલિયા રોડ પર આઈસર ટેમ્પોમાંથી ચાલક ઉછળતા જ ચાલકનું મોત

  દેડિયાપાડા તાલુકાના પીપલોદ ધુલિયા રોડ પર આઈસર ટેમ્પોમાંથી ચાલક ઉછળતા જ ચાલકનું મોત  રાજપીપળા તા 1  દેડિયાપાડા તાલુકાના પીપલોદ રોડ પર આઈસર ટેમ્પો ચાલકે બ્રેક મારવા જતાં ટેમ્પામાંથી ચાલ ઉછડી રોડ પર ફેંકાઇ જતાં ચાલકનું મોત નીપજ્યું હતું આ બાબતની પોલીસ ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકે નોંધાઈ છે.  જેમાં ફરિયાદી સિંગ ધર્મા પાવડી (રહેમાં ડનેલમાં  […]

BREAKING Crime/Police Narmada

કેવડીયા માં નર્મદાની મુખ્ય કેનાલ પાસે યુવતીનો મૃતદેહ મળી આવતા ચકાચાર

  કેવડીયા માં નર્મદાની મુખ્ય કેનાલ પાસે યુવતીનો મૃતદેહ મળી આવતા ચકાચાર  હત્યા કે આત્મહત્યા નું ઘૂંટાતું રહસ્ય !પીએમ રીપોર્ટની જોવાતી રાહ  રાજપીપલા તા 16  નર્મદા કેવડિયા કોલોની નજીક મુખ્ય કેનાલ ઝીરો પોઈન્ટ પાસેથી એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ આત્મહત્યા આત્મહત્યા છે કે હત્યા તે ચર્ચાનો વિષય […]

Rajpipala Religion/ધર્મ

શુલપાણના મેળા ટાણે ડુબમાં ગયેલ અસલ મંદિરના ઇતિહાસની સ્મૃતિને તાજી કરતા ભકતો

લપાણના મેળા ટાણે ડુબમાં ગયેલ અસલ મંદિરના ઇતિહાસની સ્મૃતિને તાજી કરતા ભકતો. અતિ પ્રાચીન મંદિર સરદાર સરોવર નર્મદા યોજનાને કારણે ડૂબમાં જતા આ મૂળ અસલ મંદિરે નર્મદા માં જળ સમાધી લીધી હતી. નર્મદા માં જળ સમાધી લીધી હતી. અસલ મૂળ જુનો શૂલપાણેશ્વર મહાદેવનું અતિપ્રાચીન મંદિર જે પાણીમાં ગરકાવ થયેલું તે મંદિર આજે પણ અકબંધ છે. […]

Rajpipala

નર્મદા વન વિભાગ 45 એકર જમીનમાં સફારી પાર્ક બનાવવાનું કામ વન વિભાગે શરૂ કર્યુ 

  નર્મદા વન વિભાગ 45 એકર જમીનમાં સફારી પાર્ક બનાવવાનું કામ વન વિભાગે શરૂ કર્યુ   ઉમરવા ગામે બ્રિડિંગ સેન્ટરમાં ૧૫ જેટલા ચોસિંગા હરણોનો થઈ રહેલો ઉછેર  બે નર અને એક માદા લાવી ઉછેર શરૂ કરાયો હતો હવે આ સંખ્યા વધીને ૧૫ થઈ  ચોસિંગ  હરણો પરિપક્વ આ બનશે ત્યારે તેને સફારી પાર્ક માં પ્રવાસીઓ માટે રાખવામાં […]

Rajpipala

ગોરા ખાતે શૂલપાલના ના મંદીર પાસે મેળાની જગ્યા સાંકડી થઇ જતા મેળા સામે પ્રશ્નો ઊભા થયા

ગોરા ખાતે શૂલપાલના ના મંદીર પાસે મેળાની જગ્યા સાંકડી થઇ જતા મેળા સામે પ્રશ્નો ઊભા થયા આ અમાસના દિવસે છેલ્લો મેળો ભરાઈ તેવી શક્યતા રાજપીપલા ,તા 27 નર્મદા ના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ કામ પૂર જોશ મા ચાલી રહ્યું છે ત્યારે રસ્તાના કારણે ગોરા ગામે ભરાતા શુણપાણેશ્વર મહાદેવના મંદિરે ભરાતા મેળા સામે સંકટ ઊભું થયું […]

Rajpipala

કાર પલટી ખાઇ જતા એક ઘટના સ્થળે જ કરૂણ મોત

ગરુડેશ્વર તાલુકા ના કોયારી ચોકડી હાઈવે પર ઇકો કાર પલટી ખાઇ જતા એક ઘટના સ્થળે જ કરૂણ મોત .એક ગંભીર  નર્મદાના ગરુડેશ્વર તાલુકા ના કોયારી ચોકડી હાઈવે પર ઇકો કાર પલટી ખાઇ જતાં એકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બીજા ઈસમને ગંભીર ઇજા થવા પામી હતી.આ બાબતે અકસ્માત મોત ગુનાની ફરિયાદ કરો ગરુડેશ્વર […]

Narmada

હાલ પૂરતું ભર ઉનાળે ગુજરાત મા જળ સંકટ ટળ્યું

મધ્યપ્રદેશ ના ઉપરવાસ માંથી પાણી ની આવક 8405 ક્યુસેક  થતા  નર્મદા ડેમની જળ સપાટી માં કલાકે  5 સેમીનો વધારો હાલ પૂરતું ભર ઉનાળે ગુજરાત મા જળ સંકટ ટળ્યું મધ્યપ્રદેશ ના ઉપરવાસ માંથી પાણી ની આવક 8405 ક્યુસેક  થતા  ગુજરાત ની જીવાદોરી સામાન સરદાર સરોવર નર્મદા ડેમની   જળ સપાટી દર 24 કલાકે 5 સેન્ટીમીટર વધી રહી […]

Narmada

નર્મદા ડેમની જળ સપાટી માં કલાકે 5 સેમીનો વધારો

નર્મદા ડેમની જળ સપાટી માં કલાકે 5 સેમીનો વધારો મધ્યપ્રદેશ ના ઉપરવાસ માંથી પાણી ની આવક 8405 ક્યુસેક થતા નર્મદા ડેમની જળ સપાટી માં કલાકે 5 સેમીનો વધારો હાલ પૂરતું ભર ઉનાળે ગુજરાત મા જળ સંકટ ટળ્યું મધ્યપ્રદેશ ના ઉપરવાસ માંથી પાણી ની આવક 8405 ક્યુસેક થતા ગુજરાત ની જીવાદોરી સામાન સરદાર સરોવર નર્મદા ડેમની […]