dbpatel.sai@gmail.com 9925685683 Dharmeshbhai PATEL G 1, Ground Flour Madhav darshan apartment Saiyedpura bordisheri Surat 395003
Cyclone Gujarat Surat

સુરત ના રાંદેર વિસ્તાર માં ઝાડ પડવાની ઘટના

સુરત ના રાંદેર વિસ્તાર માં ઝાડ પડવાની ઘટના બની હતી. સુરતમા આવેલા રાંદેર વિસ્તાર માં નવયુગ કોલેજ ની પાસે રસ્તા પર વરસાદ ના કારણે ઝાડ પડવાની ગતના બની હતી.જેમાં રાહદારી ને કોઈ નુકસાન થવા પામ્યું ના હતું પણ રસ્તા પર જતી એક ફોરવીલ ને મોટું નુકસાન થતું રહી ગયુ હતું. એસ એમ સી ની ટીમ […]

BREAKING Entertainment Gujarat International Ohh

JIOનો 102 રુપિયાનો પ્લાન, ખાસ આ લોકો માટે રહેશે ઉપલબ્ધ

રિલાયન્સ જિયો હવે વધુ એક ખાસ ઓફર લઇને આવી છે. આ ઓફર ખાસ કરીને જમ્મૂ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ માટે છે. જિયોએ 102 રૂપિયાનો પ્રીપેઇડ પ્લાન લોન્ચ કર્યો છે, જેમા જમ્મૂ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર ગયેલા લોકોને સાત દિવસ વેલિડીટી સાથે અનલિમિટેડ કોલિંગ,500MBડેટા અને દરરોજ 100 એસએમએસ મળશે. 500એમબી ખતમ થયા બાદ યૂઝર્સને 64 કેબીપીએમની સ્પીડથી […]

BREAKING Gujarat Ohh

સુરત સહિત દ. ગુજરાતમાં ફરીથી વરસાદ શરૂ

▪ આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી જશે. તેવું હવામાન વિભાગે જાહેરાત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે હાલ પ્રિમોન્સૂનનો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે જાહેરાત કરી છે કે ઉત્તર ગુજરાતમાં બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તે સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં […]

BREAKING Gujarat

કડાકા-ભડાકા સાથે પડેલા ભારે વરસાદે ઉત્તર ગુજરાતને ધમરોળ્યું,

ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે મંગળવારે વરસાદે જમાવટ કરી હતી. ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ક્યાંક હળવા ઝાપટા પડયા હતા. રાજ્યમાં સવારે છ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકામાં 77 મી.મી. એટલે કે ત્રણ ઈંચ કરતાં વધુ વરસાદ પડયો હતો. રાજ્યમાં 24 કલાકમાં 33 જિલ્લામાં ભારેથી […]

BREAKING Historie

પંજાબ / જલિયાંવાલા બાગના શહીદ કૂવાને મળશે નવું રૂપ, મ્યૂઝિકલ ફાઉન્ટેન અને 7D થિયેટર બનશે

13 એપ્રિલ, 1919ના રોજ થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડને આજસુધી કોઈ ભારતીય ભૂલી શક્યું નથી. ગોળીના ઘાથી બચવા માટે અનેક લોકો જીવ બચાવવા કૂવામાં કૂદી પડ્યા હતા, જેમાં પુરુષો, વૃદ્ધો, સ્ત્રીઓ અને બાળકો સામેલ હતાં. તે હત્યાકાંડ બાદ કૂવામાંથી 120 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જલિયાંવાલા બાગને પ્રવાસીઓ માટે આકર્ષક બનાવવા હાલ ખાસ કામગીરી હાથ ધરવામાં […]

Ahmedabad BREAKING Gujarat

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લક્ઝરી બસમાં ભીષણ આગ, 56 મુસાફરોનો બચાવ

BREAKING Ohh Vadodara

વડોદરા: દર્શન હોટલમાં ખાળકૂવાની સફાઈ કરતાં 7 મજૂર ડૂબી જતાં મોત, સંચાલકો ફરાર

BREAKING Crime/Police

ઝારખંડનાં સરાયકેલામાં પોલીસની ગાડી પર નક્સલી હુમલો હુમલમાં 5 જવાન શહીદ

ઝારખંડનાં સરાયકેલામાં પોલીસની ગાડી પર નક્સલી હુમલો થયો છે. આ હુમલમાં 5 જવાન શહીદ થયા છે. મળતી માહિતી પ્રમાણે ઝારખંડનાં સરાયકેલામાં બાઇક પર આવેલા હુમલાખોરોએ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ગાડી પર ફાયરિંગ કર્યું હતુ. આ ગાડીમાં 6 પોલીસ જવાનો હતા, જેમાંથી 5 પોલીસ જવાનો શહીદ થયા છે અને એક પોલીસ જવાન બચી નીકળ્યો હતો. આ […]

BREAKING Cyclone Gujarat Surat

વાયુ વાવાઝાડાની અસરથી મહુવા તાલુકામાં કેરીના પાકને મોટું નુકસાન

વાયુ વાવાઝાડાની અસરથી મહુવા તાલુકામાં કેરીના પાકને મોટું નુકસા બે દિવસમાં ખાસ કરીને ભારે પવન અને વરસાદી ઝાપટાંથી સુરતના મહુવા તાલુકાના ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે. રાજ્યભરમાં કેટલાક દિવસોથી વાયુ વાવાઝોડાથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને બે દિવસમાં ખાસ કરીને ભારે પવન અને વરસાદી ઝાપટાંથી સુરતના મહુવા તાલુકાના ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે. […]

BREAKING Politics

બિહાર ના મુખ્ય મંત્રી નીતીશ કુમારે વૃદ્ધ જન પેન્શન ની કરી શરૂવાત

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મુખ્યમંત્રી વૃદ્ધજન પેન્શન યોજનાની શુક્રવારે શરૂઆત કરી છે. રાજ્યના તમામ વૃદ્ધજનોને સમ્માનપૂર્વક જીવન જીવવાનો અવસર પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તેનો સીધો લાભ હવે 60 લાખથી ઉપરના વૃદ્ધજનને મળશે. આ યોજનાની શરૂઆત કરવા દરમિયાન મુખ્યમંત્રીએ માતા-પિતાની સેવા ન કરનારા બાળકો વિરુદ્ધ હાલમાં જ કેબિનેટમાં પાસ કરવામાં આવેલા […]