ઘરેલુ તથા કોમર્શીયલ વપરાશ માટે વપરાતો એલ.પી.જી ગેસના ભરેલા બોટલો માથી ખાલી બોટલોમાં રીફીલીંગ/રીપેકીંગ ના કૌભાંડનો ટીમ એસ.ઓ.જી ધ્વારા પર્દાફાશ

કુલ-૦૪ આરોપીઓની ઘરપકડ કરી ટેમ્પો, ગેસના બોટલો, મોબાઇલ ફોન તથા રીફીલીગ/રીપેકિંગ કરવા માટેના સાધનો મળી કુલ્લે કિ.રૂ.૧,૭૩,૦૪૭/- નો મુદ્દામાલ કબ્જે કરાયો માનનીય પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંઘ ગહલૌત સાહેબની સુચનાથી એ.ટી.એસ. … Read More

વલસાડ જીલ્લાના વાપીટાઉન પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ – વર્ષથી નાસતા-ફરતા આરોપીને પડધરી પાસેથી પકડી પાડતી નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમ. 

રાજકોટ રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે. અને તે સ્કવોડના પો.સ.ઇ.શ્રી જે.એસ.ડેલા નાઓને નાસતા-ફરતા … Read More

ભાવનગર જાનમાં મિસફાયર થતા અમદાવાદના ઢોલીના લમણે ગોળી વાગી

ભાવનગરના દાઠાના બોરડા ગામે ઘટના ઘટી, મીસફાયર થતા ઢોલી ઇજાગ્રસ્ત ભાવનગરમાં થોડા દિવસો પહેલાં જ જાનમાં એક ફાયરિંગની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારે આજે જિલ્લાના … Read More

ભાવનગર શહેર તળાજા રોડ ઉપર રાધેક્રિષ્ના કોમ્પ્લેક્ષમા આવેલ બેંક ઓફ ઇન્ડીયાના એ.ટી.એમ.મા થયેલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમા ઉકેલતી ભરતનગર તથા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ

ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના તળાજા રોડ પર રાધેક્રષ્ના કોમ્પ્લેક્ષમા આવેલ બેંક ઓફ ઇન્ડીયાના એ.ટી.એમ. મશીનમા ગઇ તા.૨૨/૦૨/૨૦૨૦ ના રાત્રીના બાર વાગ્યાથી તા.૨૩/૦૨/૨૦૨૦ ના બપોરના ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇ ચોર … Read More

પાદરાનાં રણું પાસે ડમ્પર-આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત : બાળકો સહિત 13 લોકોનાં કમકમાટીભર્યા મોત: 20 લોકો ઘાયલ

  દિકરીનાં ઘરે લગ્ન પ્રસંગ હતો, જેથી તેના પિયરમાંથી બધા લોકો લગ્નમાં મામેરામાં ગયા હતા. વડોદરા પાદરાના રણું પાસે રણું-મહુવડ રોડ પર એક ડમ્પર અને આઇસર વચ્ચેનાં ભયાનક અકસ્માતમાં 13 … Read More

ભાવનગર જીલ્લાનો કુખ્યાત ધરફોડ ચોર અને ચોરીના ૩ ગુન્હા તથા ગેંગ કેસના ૧ ગુન્હામાં વોન્ટેડ આરોપી અમીન રાવમાને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે … Read More

તળાજા, શેત્રુંજી નદી પાસેથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની નાની બોટલ નંગ-47 તથા બીયર ટીન નંગ.142 કિ.રૂ 18,900/- નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.સૈયદ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે … Read More

તળાજા નાં સુમતીનાથ સોસાયટી માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો પેટી નંગ-26, બોટલ નંગ-૩૧૨ કિ.રૂ ૯૩,૬૦૦/- નો મુદામાલ ઝડપી લઇ ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા ઇન્ચાજઁ પોલીસ અધિક્ષક શ્રી ડી.ડી.ચૌધરી સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે … Read More

ઓડિશા સગાઈમાં જતી બસ 11KV વીજળીના વાયરને અડી ગઈ, 9 લોકોના મોત, 22 ઘાયલ

જંગલપાડુના ચિકરાદા જતી બસ 11 કિલોવોટ વીજળીની ટ્રાન્સમિશન લાઈનના સંપર્કમાં આી હતી. જેના કારણે બસમાં આગ લાગી હતી. આ બસમાં સવાર લોકો નજીકના ગામમાં સગાઈ પ્રસંગમાં હાજરી આપવા માટે જતા … Read More

અંકલેશ્વરથી સાપુતારા પ્રવાસે જતી બસ પલટી, 23 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

3ની હાલત ગંભીર હોવાને કારણે સુરત સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. અંકલેશ્વરનાં અમૃતપુરાની પ્રાથમિક શાળાનાં બાળકો સાપુતારાનાં પ્રવાસે ગયા હતા. પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી … Read More

Translate »
%d bloggers like this: