અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શીણાવાડ ગામે દૂધ ઉત્પાદક મંડળી ની ચૂંટણી માં રાજુભાઇ રમણ ભાઈ નો વિજય.

જેમાં બે પેનલ ને લઈ ઉમેદવારી થઈ હતી વિકાસ પેનલ અને પરિવર્તન પેનલ જેમાં પરિવર્તન પેનલ રાજુભાઇ રમણ ભાઈ નો વિજય થયો.

અરવલ્લી:ધનસુરા કેળવણી મંડળ સંચાલિત આર.એસ.વિ.જી.પટેલ ગલ્સૅ હાઈસ્કૂલ માં વર્ગો શરુ.

ધનસુરા કેળવણી મંડળ સંચાલિત આર.એસ.વિ.જી.પટેલ ગલ્સૅ હાઈસ્કૂલ માં વર્ગો શરુ સરકારે 11 તારીખે 10 12 ના વર્ગો શરુ કર્યા ત્યારે ધનસુરા આર.એસ.વિ.જી.પટેલ ગલ્સૅ હાઈસ્કૂલ માં સરકાર ની ગાઈડ લાઈન મુજબ … Read More

અરવલ્લી:ધનસુરા તાલુકાના આરોગ્ય વિભાગ ના કર્મચારી મંડળ દ્વારા ગ્રેડ પે મુદ્દે ઉગ્ર આંદોલન.

અત્યારે 1900 ગ્રેડ પે મળે છે જે 2800 રૂપિયાનો ગ્રેડ પે મળે એવી માગણીઓ છે. MPHW, FHW,lab technician, ફાર્માસિસ્ટ તથા MPHS,FHS કેડર ના લોકો આંદોલન માં જોડાયા અગાઉ પણ સરકાર … Read More

અરવલ્લી:મોડાસા ખાતે સ્વામી વિવેકાનંદજીના જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ધ્વારા મોડાસા ટાઉનહોલ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

તેમાં મોડાસા નગર નાં કાર્યકર મિત્રો મોટી સંખ્યા માં ઉપસ્થિતિ રહ્યા અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટી ના પ્રમૂખ ,મહા મંત્રી મોડાસા શહેર નાં મંડળ સમિતિ ના પ્રમુખ તેમજ મહામંત્રી, હોદ્દેહરો … Read More

અરવલ્લી:કંટાળુ હનુમાનજી મંદિર ખાતે સંતવાણી કાર્યક્રમ યોજાયો.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કંટાળુ હનુમાનજી મંદિરે શનિવારે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અરવલ્લી જિલ્લાના નામી અનામી ભજનિકો ઉપસ્થિત રહ્યા હતા અને ભજનની ભરપૂર મોજ કરાવી હતી.

ભાગ્યોદય માર્બલ નામના શો રૂમના કમ્પાઉન્ડ માં ચોરી થયેલ મહિન્દ્રા પીકઅપ ડાલુ બિનવારસી મળી આવ્યું.

૦૮/૦૧/૨૦૨૧ ના રોજ કલાક-૦૬/૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન મોડાસા ડીપ વીસ્તારમાાં આવેલ ભાગ્યોદય માર્બલ નામની ટાઇલ્સના શો રૂમના કાંમ્પાઉન્ડમાાં પાર્ક મહિન્દ્રા પીકઅપ ડાલા નંબર GJ-31-T-1084 કી.રૂ ૨,૫૦,૦૦૦/- ની કોઇ ચોર ઇસમો … Read More

અરવલ્લી:અસાલ ગામ પાસે સ્વીફ્ટ કારમાંથી ૧૬૮ બોટલ વિદેશી દારૂ LCB એ પકડ્યો આરોપી ફરાર.

અરવલ્લી જીલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસાલ ગામની સીમમાં હાઈવે રોડ પર વાહન ચેકીંગ દરમિયાન અરવલ્લી LCB પોલીસે એક સ્વીફ્ટ કારમાંથી ૧૬૮ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે જ્યારે આરોપી … Read More

અરવલ્લી જિલ્લાના મોડાસાના ભામાશા હૉલ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો લીલાબેન અંકોલિયા દ્વારા શુભારંભ કરાયો.

ધરતી પુત્રોના કલ્યાણ માટે કિસાન સૂર્યોદય યોજના આશીર્વાદરૂપ છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના ભામશા હૉલ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો લીલાબેન અંકોલિયા દ્વારા શુભારંભ કરાયો, અરવલ્લી જિલ્લાના મોડાસાના ૧૦૫ ગામોને કિસાન સૂર્યોદય … Read More

અરવલ્લી:શામળાજી મંદિરની વાવમાં પડી જતા મહિલાનું મોત.

પથ્થર ઉપર ઉભા રહી ફોટો પડાવવા જતા….. ૪૫ વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ રાંદેરિયા નામની હતી મહિલા… શામળાજી મંદિર પરિસરમાં આવેલી વાવમાં પડી જતા મહિલાનું મોત નીપજ્યું.

અરવલ્લી: દિલ્લીમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં અખિલ ભારતિય પરિવાર પાર્ટી દ્વારા વિરોધ કરતાં ૫ કાર્યકરોની અટક કરવામાં આવી.

મોડાસાના ધુણાઇ રોડ પર કૃષિ બિલને લઇને વિરોધ. વિરોધ કરી રહેલા ૫ કાર્યકરોની અટક. અખિલ ભારતીય પરીવાર પાર્ટી દ્વારા મોડાસાના ધુણાઈ રોડ પર રેલી કાઢતા મોડાસા ટાઉન પોલીસે અડકાયત કરવામાં … Read More

Translate »
%d bloggers like this: