આત્મ હત્યા

પરિણીતાએ લોખંડના એંગલ સાથે ઈલેક્ટ્રીક વાયર સાથે છેડો બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ચકચાર

ધારીખેડા સુગર પાસે આવેલા કોલોનીમાં રહેતી પરિણીતાએ લોખંડના એંગલ સાથે ઈલેક્ટ્રીક વાયર સાથે છેડો બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ચકચાર. 

આત્મ હત્યા
 રાજપીપળા તા 16
 ધારીખેડા સુગર પાસે આવેલા કોલોનીમાં રૂમ નંબર 5માં રહેતી પરણીતા અનિતાબેન દત્તુભાઈ પાટીલે પોતાના રૂમમાં પાણીના પાનીયારા પાસે છતની લોખંડના એંગલ સાથે ઈલેક્ટ્રીક વાયર સાથે છેડો બાંધી ગળેફાંસો બનાવીને જાતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતા ચકચાર સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. આ અંગે તેનો સેનાપતિ દત્તુભાઈ પાટિલે પોલીસને જાણ કરતાં આમલેથા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ  જગતાપ , રાજપીપળા 
Translate »
%d bloggers like this: