અરવલ્લી જિલ્લા પોલીસ ના કહેવાતા વહીવટદાર પર બીભત્સ માગણી મુદ્દે પોલીસ ફરીયાદ

વડોદરા ના પ્રેમી પંખીડા ને પોલીસ ની ઓળખ આપી ધાક ધમકીઓ આપતા સાનું મલેક અને રાજુ કટકટ નકલી પોલીસ બની મહિલા નું અપહરણ કરતા મોડાસા ટાઉન માં ફરિયાદ

પોલિસ બેડાં માં વ્યાપ્યો ખળભળાટ આઈ જી અને પોલીસ વડા ના વહીવટદાર તરીકે અરવલ્લી જિલ્લા પોલીસ ને પણ ફફડાવી રહેલી આ ટોળકી પર એફ આઈ આર થી જિલ્લા ભર માં ચર્ચાઓ ઉઠી

પોલીસ પણ શંકા નાં ઘેરા મા આરોપી ઓ ને મીડિયા થી પણ દૂર રખાયા.

Translate »
%d bloggers like this: