અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શીણાવાડ ગામે દૂધ ઉત્પાદક મંડળી ની ચૂંટણી માં રાજુભાઇ રમણ ભાઈ નો વિજય.

જેમાં બે પેનલ ને લઈ ઉમેદવારી થઈ હતી
વિકાસ પેનલ અને પરિવર્તન પેનલ જેમાં પરિવર્તન પેનલ રાજુભાઇ રમણ ભાઈ નો વિજય થયો.

Translate »
%d bloggers like this: