અરવલ્લી:ધનસુરા કેળવણી મંડળ સંચાલિત આર.એસ.વિ.જી.પટેલ ગલ્સૅ હાઈસ્કૂલ માં વર્ગો શરુ.
ધનસુરા કેળવણી મંડળ સંચાલિત આર.એસ.વિ.જી.પટેલ ગલ્સૅ હાઈસ્કૂલ માં વર્ગો શરુ સરકારે 11 તારીખે 10 12 ના વર્ગો શરુ કર્યા ત્યારે ધનસુરા આર.એસ.વિ.જી.પટેલ ગલ્સૅ હાઈસ્કૂલ માં સરકાર ની ગાઈડ લાઈન મુજબ વર્ગો શરુ કરવામાં આવ્યા છે જેમાં સરકાર ની ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે છે.જેમાં
થર્મલગન થી વિદ્યાર્થીઓનું તાપમાન માપવું,સોશિયલ ડિસ્ટન્સ,માસ્ક તમામ બાબતો નું ધ્યાન રાખવામાં આવે છે જેને લઈ મંડળ ના પ્રમુખ કાન્તિભાઈ પટેલ તેમજ સર્વે હોદ્દેદારોએ અને શાળા ના આચાર્ય દક્ષાબેન એચ પટેલ અને
અભિનંદન પાઠવ્યા હતા.