તળાજા માર્કેટિંગ યાર્ડમાં આ તારીખે રહેશે હરાજી બંધ

હરરાજી બંધ રહેવા અંગે જાહેર જાણ માર્કેટીંગ યાર્ડ , તળાજામાં જણસીઓ લાવતા ખેડૂત ભાઈઓ તથા વાહન માલીકોને ને જાણ કરવામાં આવે છે કે હાલ હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવેલ હોય

તા :૨૧ / ૧૦/૨૦૨૦ ને બુધવાર થી

તા :૨૫/૧૦/૨૦૨૦ ને રવિવાર સુધી કોઈપણ જણસીની હરરાજી સદંતર બંધ રાખવામાં આવશે જેની દરેક ખેડૂત ભાઈઓએ નોંધ લેવા યાર્ડના પ્રમુખશ્રી , ઉપપ્રમુખશ્રીની યાદીમાં જણાવવામાં આવે છે .

આપના વિસ્તરના દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક ન્યુઝ આપના મોબાઈલ પર

gf

Translate »
%d bloggers like this: