તળાજા ના નીડર અને નિષ્પક્ષ પત્રકાર આનંદ રાજદેવ

આનંદ રાજદેવ : જે હાઈસ્કૂલમાં હું ભણ્યો એજ હાઇસ્કુલ માં આજે મુખ્ય મહેમાન અને મોટિવેશન મુખ્ય વક્તા તરીકે મને લાભ મળ્યો.

જે શાળા માં શિક્ષકે મને કાન આમળી ને ભણાવ્યો એજ શિક્ષકો આજ મને ફૂલ નો ગુલદસ્તો આપી આવકારવા અને તેની સાથે ખુરશી માં બેસાડેલ.

પરિવાર જનોનો અપાર પ્રેમ.
માવતર ના આશીર્વાદ.
અને અથાક હિંમત અને બુદ્ધિ પૂર્વક ની મહેનત આ બધું જ ભેગું મળે ત્યારે શક્ય છે. આવું માન આપ સૌ પરિવાર જનોને કહેતા ગર્વની લાગણી અનુભવું છું

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઇકો પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક ન્યુઝ આપના મોબાઇલ પર

Translate »
%d bloggers like this: