સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ દ્વરા જીલ્લા ન્યાયાલય,આણંદ ખાતે વૃક્ષારોપણ કરવા મા આવ્યૂ

 

સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ, (બિન સરકારી

સંસ્થા) દ્વારા અડોપ્ટ અ ટ્રી કેમ્પેઈન(વૃક્ષો દત્તક લેવા) અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, આણંદ સાથે મળી તારીખ 23/6/2020ના રોજ જીલ્લા ન્યાયાલય,આણંદ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટના સ્વયંસેવકો

પેરા લીગલ સ્વયંસેવકો તથા વકીલ સાહેબ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ અગાઉ ગુજરાતમાં પેટલાદ(આણંદ), રાપર (કચ્છ) અને વાલીયા(નેત્રંગ) માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Translate »
%d bloggers like this: