અમરેલી શહેરમાંથી ચૂંટણી કાર્ડ કચરાના ઢગલામાંથી મળી આવ્યા

બ્રેકીંગ…અમરેલી
અમરેલી હાઉસિંગ બોર્ડની ગલીમાં બિનવારસી ચૂંટણી કાર્ડનો જથ્થો….

મામલતદારને જાણ થતા પહોંચ્યા તપાસ કરવા…

તપાસ દરમ્યાન અઢળક જેટલા ચૂંટણી કાર્ડનો બિનવારસી જથ્થો કચરા પેટીમાં…

ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ જે તે સમયે પ્રાઇવેટ કંપનીને આ કામગીરી સોંપેલ હોઈ છે…

પ્રાઇવેટ કંપની દ્વારા આ જથાનો નાશ કરવાનો હોય છે કચરાપેટીમાં નહીં….

લોકોમાં આશંકાઓ ઉદભવી રહી છે કોઈ મોટા બોગસ કૌભાંડની…

સઘન તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણી નું પાણી થાય…

Translate »
%d bloggers like this: