અમરેલી જીલ્લા પત્રકાર એકતા સંગઠન ની રસના થય રહી છે તો અમરેલી જિલ્લાના દરેક પત્રકાર ને જોડાવા વિનંતી

અમરેલી જીલ્લાના દરેક પત્રકાર મિત્રો ને જણાવવાનું કે આપડે ટુક સમયમાં પત્રકાર એકતા સંગઠન ની મિટિંગ નુ આયોજન અમરેલી ખાતે કરવાનું છે તો અમરેલી જિલ્લાના દરેક તાલુકા ની પત્રકાર ની યાદી મોકલી આપવા વિનંતી છે અને દરેક પત્રકાર મિત્રો ને પોતપોતાના તાલુકા ની યાદી વહેલી તકે બનાવી ને હોટસેપ કરી આપવા વિનંતી

રાજુલા જાફરાબાદ ખાંભા વડીયા કુકાવાવ તાલુકાની યાદી તૈયાર થય ગય છે તો હજુ ઘણા તાલુકા ની યાદી નથી આવી તો તાત્કાલિક ધોરણે યાદી જમાકરાવી આપવી

વિક્રમ સાખટ રાજુલા
મો. 9687402020
મો. 9662109393
રસીકભાઈ વેગડા મોટી કુકાવાવ
મો. 7575862213
મો. 9426555756
અતુલદાદા શુક્લા દામનગર
7698367725

આ નંબર પર પત્રકાર ના બાયોડેટા આપીને નામ નોંધાવી આપવુ
તા. 17.10.2020 થી 25.10.2020
સુધી મા નામ નોંધાવી આપવા વિનંતી

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Translate »
%d bloggers like this: