અમરેલીના ક્રાઈમ બ્રાંચના આબાંજ PI શ્રી આર.કે.કરમટા સાહેબની કેન્દ્ર સરકાર દ્વારા UHM મેડલમા થઈ પસંદગી

અમરેલી જિલ્લા પોલીસ તેમજ ગુજરાત પોલીસ માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય તેવા અમરેલી એલ.સી.બી.માં ફરજ બજાવતા ઇન્ચાર્જ PI શ્રી આર.કે. કરમટા સાહેબનેી કેન્દ્ર સરકાર તરફથી અપાતા Union Home minister Meddle માટે પસંદગી થઈ છે.

આ વર્ષના મેડલ માટે ભારતભર માંથી માત્ર 121 પોલીસની જ પસંદગી થઈ છે. જેમા અમરેલી જિલ્લામાંથી PI શ્રી આર.કે. કરમટા સાહેબની પંસદગી થતા અમરેલી જીલ્લા પોલીસ સહિત ગુજરાત રાજ્ય પોલીસનુ ગૌરવ વધાયુૅ છે.

Translate »
%d bloggers like this: