અમરેલી જિલ્લામાં વધુ ૧૦ કોરોનો પોઝિટિવ કેસ આવતાં કુલ આંકડો ૧૧૬ થયો

આજે તા .૦૭ જુલાઈના રોજ અમરેલી જીલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૧૦ રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
આજે આવેલ પોઝીટીવ કેસો ની યાદી.

(૧) કુંકાવાવ ના મેધા પીપળીયા ના ૨૩ વર્ષીય યુવાન

(૨) લાઠી ના અકાળા ના ૪૫ વર્ષીય મહિલા

(૩) લાઠી ના અકાળા ના ૫૦ વર્ષીય પુરૂષ

(૪) બાબરા ના ગમા પીપળીયા ના ૩૭ વર્ષીય પુરૂષ

(૫) અમરેલી ના બટારવાડી ના ૪૦ વર્ષીય પુરૂષ

(૬) અમરેલી ના ગજેરાપરા ના ૪૦ વર્ષીય પુરૂષ

(૭) પાંચ તલાવડા ના ૫૭ વર્ષીય મહિલા

(૮) ખાંભા ના ધાવડીયા ના ૬૬ વર્ષીય પુરૂષ

(૯) સાવરકુંડલા ના ડેડકડી ના ૩૫ વર્ષીય મહિલા

(૧૦) લીલીયા ના ભોરીંગડા ના ૭૦ વર્ષીય વૃધ્ધ.

હાલમાં આ દર્દીના રહેઠાણની આજુબાજુનો વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેમજ દર્દીના સંપર્કમાં આવેલ તમામ લોકોને કોરોન્ટાઈન કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

  1. અમરેલી જિલ્લામાં આજ સુધી માં કુલ ૧૧૬ કેસ નોંધાય ચુક્યા છે.
    આરોગ્ય વિભાગ દ્વારા આપની નજીકમાં કોઈપણને તાવ- શરદી-ખાંસીકે ગળામાં દુ:ખાવો થજેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા રાજયની હેલ્પલાઇન ૧૦૪ અને કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ જણાવવામાં આવ્યું છે જો કે આવી માહિતી છુપાવવી કે મોડી જાણ કરવી જોખમી થઈ શકે છે
Translate »
%d bloggers like this: