અમરેલી જિલ્લાના ધારીના પૂર્વ ધારા સભ્ય જે.વી.કાકડીયાનું ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે સમાજના આગેવાનો દ્વારા કરાયું સન્માન

અમરેલી જિલ્લાના ધારીના પૂર્વ ધારા સભ્ય જે.વી.કાકડીયાનું ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે સમાજના આગેવાનો દ્વારા કરાયું સન્માન…


પૂર્વધારા સભ્ય જે.વી.કાકડીયા પહોંચ્યા ધારીના માર્કેટિંગયાર્ડ ખાતે જ્યા ધારીના આગેવાનો અને સમસ્ત સમાજના આગેવાનો દ્વારા સન્માન સાથે જેમાં ધારીના આગેવાનો અને સમાજના આગેવાનો દ્વારા સાલ ઓઢાડી પુષ્પોથી વધાવીને સન્માન કરવામાં આવ્યું અને આગેવાનો દ્વારા જે વી.કાકડીયાની જણાવ્યું કે તમે સમાજના અને લોકોના કામ માટે સતત કાર્યરત રહયા છો અને તમે ભાજપમાં જોડાયા તે બદલ પણ અમોને ખુશી છે અને ધારીના આગેવાનો તમારી સાથે છીએ…

રિપોર્ટ..ભૂપત સાંખટ

અમરેલી

Translate »
%d bloggers like this: