અમરેલી જિલ્લાના રાજુલા ના વાવેરા ગામ માં કોરોના પોઝિટિવ કેસ આવતા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો

અમરેલી જિલ્લાના રાજુલા ના વાવેરા ગામ માં કોરોના પોઝિટિવ કેસ આવતા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો

એકાદ મહિના પહેલાં સુરતથી આવેલા આઘેડ ને કોરોના કેસ આવતા વાવેરા ગામમાં ભય નો માહોલ.પહેલા મહુવા દાખલ કર્યા બાદ માં ભાવનગર રીફર કરેલ ત્યાં તેમને પોઝિટિવ કેસ હોવાનું જાણવા મળેલ
બાઘાભાઈ દુલાભાઈ કાછડ નામના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો

રાજુલા વાવેરા તેમજ અલગ અલગ આરોગ્ય ટીમના વાવેરા ગામ માં ધામા આજરોજ કોરોના ગ્રસ્ત મુલાકાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી એમપીથ્રી સાહેબ, સરપંચ શ્રી બીસુભાઇ ધાખડા, તાલુકા ભાજપ મંત્રી શ્રી કનુભાઈ ધાખડા, વિસ્તરણ અધિકારીશ્રી રાઠોડ ભાઈ..વાવેરા ગામની મુલાકાત લીધી હતી અને લોકોને સ્વચ્છતા અને કોરોના વિશે માહિતી આપી તેમજ વિસ્તારનો સર્વે કર્યો હતો મામલતદાર શ્રી ગઢીયા સાહેબ, નાયબ કલેક્ટરશ્રી ડાભી સાહેબ,એન,પી.ત્રીવેદી સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી એન.પી.ત્રીવેદી સાહેબ જયેશભાઈ પટેલ. એ. ડી. એસો. પરમાર સાહેબ મેડિકલ ઓફિસર.વાવેરા. કે. એમ. બારૈયા સાહેબ. M. P. M. W.
M. M.પડીયા. ડો. કલસરીયા સાહેબ.

રિપોર્ટ..ભૂપત સાંખટ

અમરેલી

Translate »
%d bloggers like this: