ધારીની યોજાનારી પેટાચૂંટણીમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ઉમેદવાર ઉભો રાખશે અમરેલી

ધારીની યોજાનારી પેટાચૂંટણીમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ઉમેદવાર ઉભો રાખશે અમરેલી ,

અમરેલીની ધારી વિધાનસભાની યોજાનારી પેટા ચૂંટણીમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારનાર છે તેમ અમરેલી જિલ્લાના કન્વીનર સંજય કાતરિયાએ યાદીમાં જણાવ્યું છે . યાદીમાં જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના લોકો પ્રજાનો અવાજ ઉઠાવવામાં સદંતર નિષ્ફળ ગયા છે . અને અમરેલી જિલ્લા પ્રત્યે હર

હંમેશ અન્યાય તેમજ ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે તેમજ આ જિલ્લામાં ઓબીસી મતદારોની સંખ્યા ઘણી હોવા છતા પણ તેમને એક પણ પક્ષ દ્વારા ટિકિટ ફાળવવામાં આવતી નથી આ ઉપરાંત વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ધરમશીભાઈ સાથે ચર્ચા વિચારણા કરી અને ધારીની બેઠક ઉપર ઉમેદવાર ઉભો રાખવામાં આવશે

Translate »
%d bloggers like this: